A2Z सभी खबर सभी जिले कीउदैपुरगुजरात

છોટાઉદેપુરથી ગુમ થયેલ નિર્મલકુમારની ભાળ મળે તો જાણ કરશો

નજીકના પોલીસ સ્ટેશન અથવા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૭/૦૩/૨૦૧૮ના રોજ નીચલી બજાર, તેજગઢ તા.જિ.છોટાઉદેપુર ખાતે રહેતા મંજુબેન પંચાલના પતિ નિર્મલકુમાર ગોપાલદાસ પંચાલ પોતાના ઘરેથી લીમડી બજાર ખાતે જવાનું કહી ક્યાંક જતા રહી ગુમ થઈ ગયેલ છે જેની છેલ્લા સાત વર્ષથી શોધખોળ આજ દિન સુધી મળી આવેલ નથી. જેમની ઉંમર ૪૨ વર્ષ છે. જેઓ શરીરે મજબુત બાંધાના ઘઉં વર્ણ છે. જેણે તે દિવસે શરીરે અડધી બાયનું ગ્રે કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક મો.નં.૭૪૩૩૯૭૫૯૩૫ પર સંપર્ક કરવા વિનંતી છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!