વડોદરા કોગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું નેઘરલેન્ડમાં અવસાન
વડોદરા કોગ્રેસના વરિષ્ઠ નેતા અને માજી કોપૉરેટર ચિરાગ ઝવેરીનું નેધરલેન્ડ માં અવસાન થયું હોવાના સમાચાર મળી રહયા છે થોડા દિવસ પહેલાં ચિરાગ ભાઇ તેમના પરિવાર અને કેટલાક મિત્રો સાથે વિદેશ પ્રવાસે ગયા હતા તેમના મૃત્યુ નું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી તેમના અવસાન ના સમાચારથી વડોદરા ના રાજકીય વતુૅળોમાં શોક ની લાગણીઓ ફેલાઈ ગઈ છે ચિરાગ ઝવેરી વડોદરા મહાનગરપાલિકા માં વિપક્ષના નેતા અને 1992થી 1993માં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા હતા.