જુનાગઢ નવનિર્મિત રેલ્વે સ્ટેશન ની મુલાકાત લેતા સાંસદ સભ્ય
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


આજરોજ જુનાગઢ રેલવે સ્ટેશન મુકામે સાસંદ રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમા જુનાગઢના રેલ્વે અઘિકારીઓ તથા પદાધિકારીઓ સાથે નવું રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે ત્યારે મુસાફરો ની સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને ચાલી રહેલા વિવિધ રેલવે વિકાસકાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા વિકાસકાર્યો તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવા માં આવી..
શહેર સાથે વધુ સારી રેલ કનેક્ટિવિટી અંગે પણ ચર્ચા કરી.
નવનિર્માણ ગ્રોફેડ નજીક પ્લાસ્વા સ્ટેશન ની મુલાકાત અને જૂનાગઢ દેલવાડા અમરેલી મીટર ગેજ રેલ લાઇનને જરૂરી ચર્ચા કરવામાં આવી.
વિકાસકાર્યો ગુણવત્તા સાથે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તથા નાગરિકોને વધુ સુવિધાયુક્ત અને સુગમ રેલવે સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ સાંસદ શ્રીએ આપી હતી.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

कानपुर देहात: जनपद कानपुर देहात के विकास खण्ड परिसर रसूलाबाद में सेवा संकल्प अभियान के अंतर्गत 'सेवा दिवस'…
पूरी खबर पढ़ें →
दो पत्नियों और बच्चों के साथ परिवार में पसरा मातम परिजनों के अनुसार, शेषनाथ सिंह यादव के परिवार…
पूरी खबर पढ़ें →
આજરોજ જુનાગઢ રેલવે સ્ટેશન મુકામે સાસંદ રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમા જુનાગઢના રેલ્વે અઘિકારીઓ તથા પદાધિકારીઓ સાથે નવું રેલવે…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsसंतनु कुमार कुर्रे की रिपोर्ट ग्राम पंचायत कुटेला में बड़ा फर्जीवाड़ा: एक ही डबरी को तीन बार खोदा,…
पूरी खबर पढ़ें →
*नौचंदी जुमेरात पर नेपालगंज रोड रेलवे स्टेशन पर उमड़ी श्रद्धालुओं की भीड़* *टिकट के लिए मची अफरातफरी* *दूसरी…
पूरी खबर पढ़ें →
पचपेड़ी/गोपालपुर: पचपेड़ी के रहने वाले एक युवक की चंद्रपुर के पास नदी में मिली लाश; घटना की जांच…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।