Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

જુનાગઢમાં ૭૧.૮૯ લાખની ઠગાઈ: શેરખાન ડીમેટ એકાઉન્ટમાંથી રોકાણના નામે વિશ્વાસઘાત, બે સામે ફરિયાદ દાખલ.

23 Sep 2026, 06:28 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
જુનાગઢમાં ૭૧.૮૯ લાખની ઠગાઈ: શેરખાન ડીમેટ એકાઉન્ટમાંથી રોકાણના નામે વિશ્વાસઘાત, બે સામે ફરિયાદ દાખલ. - JUNAGADH, गुजरात

જુનાગઢ (બી ડીવિઝન પોલીસ સ્ટેશન):
જુનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા પરેશભાઈ મોહનલાલ મેનપરા (ઉં.વ. ૫૨) સાથે રૂ.

૭૧,૮૯,૩૫૩/- ની માતબર રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

દગાબાજીની સમગ્ર વિગત:
આરોપી અમરદીપસીંગ બસંતસીંગ ઠાકુર (રહે. હૈદરાબાદ) અને રાજીવ શર્મા (રહે.

રાયજી નગર, જુનાગઢ) એ પરેશભાઈને પોતાની વેટલ કમોડિટીઝ લિમિટેડ કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી હતી. આરોપીઓએ રોકાણ કરેલી રકમ પર:
બેંક ગેરંટી આપવાનું વચન આપ્યું હતું.

દર મહિને ૪% વળતર આપવાની ખાતરી આપી હતી. રોકાણની રકમ ગોલ્ડ (સોના) માં રોકાણ કરવાની લાલચ આપી હતી.

ડીમેટ એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કરી લીધું:
આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી, એગ્રીમેન્ટ થાય તે પહેલાં જ પરેશભાઈના 'શેરખાન લિમિટેડ'ના ડીમેટ એકાઉન્ટમાંથી કુલ ₹૭૧,૮૯,૩૫૩/-નું ટ્રાન્ઝેક્શન કરી રકમ મેળવી લીધી હતી. આજદિન સુધી મૂળ રોકાણના નાણાં કે ૪% લેખેનું વળતર પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો.

ધમકી પણ આપી:
આ ઉપરાંત, આરોપી નં. ૨ (રાજીવ શર્મા) એ ફરિયાદીને તેમની વિરુદ્ધ ખોટા કેસ કરવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો છે. પોલીસ કાર્યવાહી:
પોલીસ સ્ટેશન:B ડીવિઝન, જુનાગઢ
ગુનાની કલમો:ઈ.પી.કો.

કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪
બનાવનું સ્થળ:દોલતપરા GIDC-1, જુનાગઢ

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

बहराइच जिला के बौंडी थाना क्षेत्र के ग्राम सभा मझगवां के प्रमोद पाल का बेटा सचिन पाल उम्र 12 वर्ष की मौत हो गई है।
Bahraich23 Sep

बहराइच जिला के बौंडी थाना क्षेत्र के ग्राम सभा मझगवां के प्रमोद पाल का बेटा सचिन पाल उम्र 12 वर्ष की मौत हो गई है।

ग्राम प्रधान जगदीश प्रसाद के दूरभाष मोo 9455746861 के द्वारा सूचना प्राप्त हुई कि ग्राम मझगवां प्रमोद पाल…

पूरी खबर पढ़ें →
14 साल की छात्रा से दो साल तक कथित शोषण, गर्भवती होने पर खुला मामला
Sagar23 Sep

14 साल की छात्रा से दो साल तक कथित शोषण, गर्भवती होने पर खुला मामला

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 *सागर के रहली थाना क्षेत्र में 14 वर्षीय नाबालिग…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
A2Z सभी खबर सभी जिले की23 Sep

ब्रेकिंग न्यूज़ पुलिस अभिरक्षा में हत्या का आरोपी कैदी कोर्ट परिसर से फरार, मचा हड़कंप

पुलिस अभिरक्षा में हत्या का आरोपी कैदी कोर्ट परिसर से फरार, मचा हड़कंप श्री बंशीधर नगर (नगरऊंटारी)। श्री…

पूरी खबर पढ़ें →
बड़ी खबर | नाबालिग से जुड़े मुकदमे में वांछित आरोपी गिरफ्तार, रामपुर मनिहारान पुलिस की कार्रवाई
A2Z सभी खबर सभी जिले की23 Sep

बड़ी खबर | नाबालिग से जुड़े मुकदमे में वांछित आरोपी गिरफ्तार, रामपुर मनिहारान पुलिस की कार्रवाई

# 🚨 बड़ी खबर | नाबालिग से जुड़े मुकदमे में वांछित आरोपी गिरफ्तार, रामपुर मनिहारान पुलिस की कार्रवाई…

पूरी खबर पढ़ें →
बड़ी खबर | सहारनपुर में वाहन चोर गिरोह पर पुलिस का शिकंजा! एक आरोपी गिरफ्तार, चोरी की बाइक और नकदी बरामद
A2Z सभी खबर सभी जिले की23 Sep

बड़ी खबर | सहारनपुर में वाहन चोर गिरोह पर पुलिस का शिकंजा! एक आरोपी गिरफ्तार, चोरी की बाइक और नकदी बरामद

# 🚨 बड़ी खबर | सहारनपुर में वाहन चोर गिरोह पर पुलिस का शिकंजा! एक आरोपी गिरफ्तार, चोरी…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!