गुजरातA2Z सभी खबर सभी जिले की

દશામાં ની વિરાટકાય મૂર્તિ નું ભવ્ય આગમન

આગામી અષાઢી અમાસ 4 ઓગસ્ટથી દશામાં વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, વડોદરા શહેરમાં અનેરા ભક્તિભાવ સાથે માં દશામાં વ્રતની ઉજવણી કરવામાં આવે છે. હજારો ભક્તો માં દશામાંની મૂર્તિઓની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના કરે છે. દશામાના વ્રતની તૈયારીઓના ભાગરૂપે ઠેકરનાથ વિસ્તારમાં માં દશામાની વિરાટકાય પ્રતિમા સાથે વાજતે ગાજતે ભવ્ય સ્થાપના યાત્રા નીકળી હતી. જેમાં ઠેકરનાથ વિસ્તારના યુવક મંડળો સાથે ભાવિક ભક્તોની જનમેદની ઉમટી પડી હતી

Show More
Back to top button
error: Content is protected !!