A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबर

સુપ્રીમ કોર્ટ નો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ગુરુવારે (1 ઓગસ્ટ) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને મોટો નિર્ણય આપ્યો.

સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની બેન્ચે બહુમતીથી આ નિર્ણય આપ્યો છે.

Back to top button
error: Content is protected !!