
- *બ્રેકિંગ……*
*અમદાવાદ શહેરમાં અમરાઈવાડી વિસ્તાર ગુજરાત નો પહેલો વિસ્તાર બન્યો યુ.પી. મૉડલ*
*જંગલરાજ જેવો માહોલ*
*ગુંડા તત્વો બેફામ કાયદા નો કોઈ ડર નહીં*
*અમદાવાદ શહેરમાં ગુંડાગીરી નો વિડિયો વાઇરલ થયો*
*અમરાઈવાડી વિસ્તારમાં આવારા તત્વો દ્વારા લાકડી ધોકા વડે સ્થાનિકો ને ધમકાવતા નજરે ચડ્યા*
[yop_poll id="10"]









