મહાત્મા ગાંધી નાં ગુજરાતમાં નવી પેઢીને વાર તહેવાર ના બહાના હેઠળ નશાની લત લગાડીને પાયમાલી ને રસ્તે ચઢાવીને રૂપિયા કમાવવા બુટલેરો નિત નવા કિમીયા અને ભ્રષ્ટ અધિકારી ઓ ને લાંચ આપીને ગુજરાત મા નવા નશા અને તેની બનાવટો ચોરી છુપી થી લાવી ને વેચે છે.નશો નાશ નું મુળ છે.