
બ્રેકિંગ ન્યુઝ:-/કડાણા
મહીસાગર ના કડાણા માં નદીનાથ મહાદેવ પેરામિલેટ્રી ના હોદ્દેદારો ની મીટિંગ યોજાઈ.
આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા માં ખુબ જ ગંભીર મીટિંગ નું આયોજન મહીસાગર ના કડાણા ના નદીનાથ મહાદેવ કરવામાં આવી જેમાં નર્મદાબેન મહિલા પ્રમુખ ગુજરાત રાજય પર્વતભાઈ પ્રભારી મહિસાગર રમણભાઈ મહિસાગર જિલ્લા પ્રમુખ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ પાર્થિંગભાઈ સંતરામપુર તાલુકા પ્રમુખ દલપતભાઇ પ્રભારી સંતરામપુર ફતીબેન મહિલા પ્રમુખ મહીસાગર અશ્વિનભાઈ યુવા પ્રમુખ મહીસાગર અને અન્ય સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા .
આજ ની મીટિંગ ના અંતે નિર્ણય લેવામાં આવ્યો લે સરકાર પેરામિલેટ્રી પરિવાર માટે કઈ પણ ગંભીરતા નથી રાખી રહી ના કોઈ મુદ્દા નું નિરાકરણ કરી રહી તો હવે સરકાર ને ધ્યાન કેન્દ્રિત કરવા ધરણાપ્રદર્શન ,આંદોલન કે વિરોધ પ્રદર્શન જે કરવું પડે તે આગામી સમય માં કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન ના દિપેશ પટેલે જણાવ્યું છે.
રિપોર્ટર:- વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ..