
લક્કી ડ્રા આયોજયક અને માસ્ટર માઈન્ડ અશોકભાઈ કનાજી માળી (મોરથલ ) ફરાર 
બનાસકાંઠા મા લક્કી ડ્રા નું રાફડો ફાટ્યો છે 299 થી 599 ની કુપન રાખી લાખો ના ઇનામ નું લોભ આપી ભોળી પ્રજા ને છેતરાય છે અને પોતાના ઘર ભરાય છે
આવાજ લક્કી ડ્રા સામે થરાદ ના ડી વાય એસ પી એ લાલ આંખ કરતા આયોજકો ના ધાબા દન દની ગયા છે અને આયજકો ભૂ ગર્ભ માં સંતાયી ગયા છે રાજકીય નેતાઓ ના આશિર્વદ થી પોલીસ ના હાથ થી દૂર છે
આ ડ્રા ના મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ ગણાતા અશોકભાઈ કનાજી માળી ગણતરી નિ કલાક મા ગાયબ થઈ ગયા છે
જોકે સાચા માણસ ને ફરાર થવાની જરૂર ના હોયે પણ પોતે જાણે છે કે એમને લોકો ને છેતર્યા છે અને કોઈ પણ ટેક્સ ભર્યા વગર કરોડો રૂપિયા ચાઉં કરી ગયા છે.
પોલીસ રાજકીય દબાણ મા ના આવે અને ચોખવટ થી તપાસ કરે તો આવા અનેકો ખુલાસા થશે કે અશોકભાઈ માળી જેવા ઘણા આયજકો જેલ ના પાછળ હશે
અશોકભાઈ માળી નિ તપાસ ઈ ડી દ્વારા કરવા મા આવે તેવી પણ લોક માંગ ઉઠી છે





