
પાટણ… સાંતલપુર
*સાંતલપુરના જામવાડા ગામ ખાતે ગેસનાં બાટલા માં વિસ્ફોટ થતાં પરિવારના ઘર માં નુકસાન: ઘર વખરી બળીને ખાખ*
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે indane ગેસનાં બાટલા માં વિસ્ફોટ થતાં પરિવારના ઘર માં વ્યાપક નુકસાન.. ગેસનાં બાટલા નો વિસ્ફોટ થતાની સાથેજ ઘર વખરી બળીને ખાખ…
જામવાળા ગામ ખાતે ખેતર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મનસુખભાઇ નામના ખેતરે બનાવેલ મકાન માં ગેસ નો બાટલો વિસ્ફોટ થતાની સાથેજ ઘર માં વ્યાપક નુકસાન .. સાથેજ ઘર વખરી નો સમાન બળીને થયો ખાખ…
- ભયાનક વિસ્ફોટ નાં કારણે ઘર આંગણે બાંધીને રાખેલ ભેંસ આગની લપેટ માં આવતા ચામડી દાઝી તો ઘરમાં રહેલ સમગ્ર ઘર વખરી નો સમાન બળીને ખાખ થતાં પરીવાર પર આફત આવી સામે..
આગ નાં બનાવ ને લઇને આજુબાજુ નાં ગ્રામ્ય લોકો માંઅફરાતફરી નો માહોલ સર્જાયો. અને ઘર ની આગળ બાંધેલ ભેંસ ને થયું નુકશાન
Discover more from Vande Bharat Live Tv News
Subscribe to get the latest posts sent to your email.