गुजरातदाहोद

મોટી સરસણની ની હાઇસ્કુલ માં. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો કાઉન્સિલિંગ કાર્યક્રમ યોજાયો..   

બ્રેકિંગ ન્યુઝ:-/મોટી સરસણ

 

મોટી સરસણની ની હાઇસ્કુલ માં. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો કાઉન્સિલિંગ કાર્યક્રમ યોજાયો..

 

યુ .આર .પટેલ વિદ્યાલય મોટી સરસણ તા.સંતરામપુર માં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે મુજવણ અને માર્ગદર્શન અંગેનો સેમિનાર તા.૫/૨/૨૦૨૪ ના રોજ યોજાયો.

આ મોટીવેશનલ કાર્યક્રમમાં શ્રી મોહિત કેવલાણી ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમ ની શરૂઆતમા શાળા પરિવાર વતી શ્રી મહેશભાઈ સેવકે હાર્દિક સ્વાગત કર્યુ હતુ.ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એસ.એસ.સી અને એચ‌.એસ.સી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન રાખવાની કાળજી અને કારકિર્દી માર્ગદર્શન તેમજ વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા અને આગામી બોર્ડ ની પરીક્ષા માટે શુભ કામનાઓ પાઠવી હતી . કાર્યક્રમ ના અંતે આચાર્યશ્રી મીનાક્ષીબેન કે. પટેલ તેઓનો હાર્દિક આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

 

રિપોર્ટર:- વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ.

FacebookMastodonEmailWhatsAppLinkedInTwitterXTelegram
Back to top button
error: Content is protected !!