A2Z सभी खबर सभी जिले कीगुजरातताज़ा खबर

બ્રેકિંગ ન્યૂઝ વડોદરા

ગણેશ જયંતિ ઉજવણી

*ગણેશ જયંતિ: મંગળવારે ગણેશ જયંતિનો પર્વ હોવાથી અંગારક યોગનો સમન્વય*

રાવપુરા ભાઉકાળેની ગલી સ્થિત ગણેશ મંદિરે ભક્તોની ભીડ

મંદિરને ફૂલોનો શણગાર..ગણપતિને કરેણના પુષ્પો,દુર્વા,મોદક,ઘી—ગોળનો ભોગ ધરાવાયો
.
.

Back to top button
error: Content is protected !!