
વિકાસની વાતો કરતા ગુજરાતના સાંસદો ગ્રાન્ટ વાપરવામાં કંજૂસ, કુલ રૂ. 254 કરોડ ફંડમાંથી માત્ર રૂ. 10 કરોડનો ખર્ચ કર્યો
પ્રાથમિક સુવિધા પાછળ પૈસા ખર્ચવામાં સાંસદો નીરસ, એક વર્ષમાં 3823 ભલામણો કરાઈ અને કામ થયા ફક્ત 93
અમદાવાદ પૂર્વ-પશ્ચિમ સહિત 14 લોકસભા મત વિસ્તારમાં એકેય કામ ના થયું
સી. આર. પાટીલ, ગેનીબેન ઠાકોર, હસમુખ પટેલ, દિનેશ મકવાણા, જશુ રાઠવાએ તેમના ફંડમાંથી કાણી પાઈ પણ ના વાપરી
પ્રભુ વસાવા 21 કામ કરાવી અગ્રેસર રહ્યાં, હરિભાઈ પટેલ 20 કામ સાથે બીજા ક્રમે
ગ્રાન્ટ વાપરવામાં મનસુખ વસાવા અગ્રેસર, રૂ. 1.71 કરોડનો ખર્ચ કરી 12 કામ કરાવ્યા
આ મત વિસ્તારોમાં સાંસદોના ફંડથી એકેય કામ ના થયું
અમદાવાદ પૂર્વ/પશ્ચિમ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ