
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગરપાલિકા વિસ્તારની અંદર રોડ માલિકો દ્વારા રોડોની જમીનમાં દટ બનાવવામાં આવતા નગરપાલિકાને જાણ થતા તાત્કાલિક પુરાવામાં આવ્યો.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરપાલિકા વિસ્તારની અંદર રોડ માલિકો દ્વારા રોડોની જમીનમાં સંતરામપુર નગરમાં આવેલ કોલેજ રોડ કારગિલ પેટ્રોલ પંપ પાસે એક મકાન માલિક દ્વારા ઘરનો દટ બનાવવામાં આવતા નગરપાલિકાને જાણ થતા તાત્કાલિક 11 માર્ચ 2024 ના રોજ નગર પાલિકા દ્વારા પુરાવામાં આવ્યો તથા અને આ બાબતે પોલીસ ફરિયાદની કાર્યવાહી આગળ કરવામાં આવશે તેમ વોટસઅપ ના માઘ્યમથી જાણવા મળેલ છે.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા