જૂનાગઢ: વંથલી પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો..
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના સાંંતલપુરધાર માંથી એક ઈસમને વગર પાસ-પરમિટે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે વંથલી પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય વિગતો:
પકડાયેલ આરોપી: ઈકબાલ ઉર્ફે અકુલો હાસમભાઈ લાડક (ઉં.વ.
૨૪, ધંધો: મજૂરી, રહે. સાંતલપુરધાર, વંથલી, જી.
જૂનાગઢ)
કબ્જે કરેલ મુદ્દામાલ:દેશી હાથ બનાવટની જામગરી બંદૂક નંગ-૧ (કિંમત રૂ. ૨,૦૦૦/-)
ગુનો/કલમ:આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ:
વંથલી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન.એન.
તળાવિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પ્રવીણભાઈ દાફડા અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

# 🚨 बड़ी खबर | देहरादून में महिला को कार में खींचने की कोशिश का आरोप, सफाईकर्मियों ने…
पूरी खबर पढ़ें →
# 🚨 बड़ी खबर | सहारनपुर SSP ऑफिस में रिटायर्ड दारोगा का हंगामा, बेटी की शिकायत पर कार्रवाई…
पूरी खबर पढ़ें →
डॉ0 अभिषेक महाजन, वरिष्ठ पुलिस अधीक्षक जनपद सिद्धार्थनगर के आदेश एवं प्रशान्त कुमार प्रसाद, अपर पुलिस अधीक्षक सिद्धार्थनगर…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsडॉ० अभिषेक महाजन, वरिष्ठ पुलिस अधीक्षक जनपद सिद्धार्थनगर के आदेश एवं प्रशान्त कुमार प्रसाद, अपर पुलिस अधीक्षक सिद्धार्थनगर…
पूरी खबर पढ़ें →
रायपुर में ITMS कैमरा केबल चोरी का खुलासा! 10 से 20 सितंबर के बीच आजाद चौक में सिग्नल…
पूरी खबर पढ़ें →
रायपुर में ITMS कैमरा केबल चोरी का खुलासा! 10 से 20 सितंबर के बीच आजाद चौक में सिग्नल…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।