ચોટીલા–રાજકોટ GSRTC લોકલ બસ સેવાની સમસ્યા ક્યારે દૂર થશે?
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


કુવાડવા પાસે ફરી રસ્તામાં બંધ પડી બસ, મુસાફરો પરેશાન – બસનો સમય પણ નિશ્ચિત નહીં!
ચોટીલા–રાજકોટ રૂટ પર GSRTC લોકલ બસ સેવા વારંવાર રસ્તામાં બંધ થઈ જવાની સમસ્યાથી મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને રાજકોટમાં નોકરી-ધંધા માટે દરરોજ અવરજવર કરતા લોકોને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
તાજેતરમાં કુહાડવા પાસે પણ બસ રસ્તામાં બંધ થઈ જતા મુસાફરો અટવાયા હતા. આ ઉપરાંત બસનો સમય પણ નિશ્ચિત ન હોવાથી મુસાફરોને લાંબી રાહ જોવી પડે છે.
મુસાફરોની સરકાર અને વાહન વ્યવહાર વિભાગ સમક્ષ માંગ છે કે બસોની યોગ્ય તપાસ અને નિયમિત મરામત કરવામાં આવે તેમજ ચોટીલા–રાજકોટ રૂટ પર નિયમિત, સમયસર અને સુરક્ષિત બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે.
હવે સવાલ એ છે કે જવાબદાર તંત્ર મુસાફરોની આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે?
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

//समाचार 02// स्थान- आगर मालवा जिला संवाददाता - PLतिवारी वंदे भारत लाइव टीवी के लिए आगर मालवा से…
पूरी खबर पढ़ें →
पादू कलां। धनतेरस के पावन अवसर पर कस्बे के बाजारों में रौनक देखते ही बन रही है। दीपावली…
पूरी खबर पढ़ें →
//समाचार 01// स्थान -आगर मालवा जिला संवाददाता - PL तिवारी वंदे भारत लाइव टीवी के लिए Mo-9993357757 @जनप्रतिनिधियों…
पूरी खबर पढ़ें →
पादू कलां। धनतेरस के पावन अवसर पर कस्बे के बाजारों में रौनक देखते ही बन रही है। दीपावली…
पूरी खबर पढ़ें →
जामनगर में 'इट्रा' में धनतेरस पर धन्वंतरी पूजन डायरेक्टर प्रो. डॉ. तनुजा नेसरी के अध्यक्ष स्थान पर धन्वंतरी…
पूरी खबर पढ़ें →
જૂનાગઢ તા. ૦૬-૧૧-૨૦૨૬ જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા પાંચ દિવસીય દિવાળી પર્વની અનોખી અને સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।