A2Z सभी खबर सभी जिले कीगुजरात

ડિંડોલીમાં બાઈક સ્લીપ થઇ જતા એક નુ મોત

બાઈક સ્લીપ થઇ જતા એક નુ મોત બીજા ને ઈજા

નવાગામ ડિંડોલી ખોડલકૃપા સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષ ના દિપક બપુરાવ પાટીલ થ્રી વ્હીલ ટેમ્પો ચલાવી ને પત્નિ અને ત્રણ બાળકો નુ ગુજરાન ચલાવતા હતા ગત રવિવારે દિપક અને તેના બનેવી સુધાકર પાટીલ બન્ને ગાડી લઈને કામ માટે નીકળ્યા હતા કામ પતાવી સાળો બનેવી બન્ને ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે ડિંડોલી ભિમનગર ગરનાળા પાસે નો પુલ ઉતરતી વખતે બાઈક સ્લીપ થઇ જતા બન્ને ને ઈજા પહોંચી હતી દિપક અને સુધાકર ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે મોડી રાત્રે દિપક પાટીલ નું મોત નિપજ્યું હતું જ્યારે સુધાકર પાટીલ ને ફ્રેકચર થયું હોવાથી સારવાર કરી રજા આપી દેવામાં આવી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!