A2Z सभी खबर सभी जिले कीगुजरातताज़ा खबर

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે મંજૂરી માંગી સાંતલપુર

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે મંજૂરી માંગી સાંતલપુર

 પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે.હાલ એકતરફ લોક્સભા ચૂંટણીની ને લઇને આચાર સંહિતા ચાલતી હોવાના કારણે સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી કરવા માટે પાટણ ડેપ્યુટી ડી.ડી.ઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી માંગવામાં આવી છે . પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે  રાજીનામું આપતાં ઉપપ્રમુખની બેઠક ખાલી પડી છે . પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણીને પગલે આચાર સંહિતા અમલમાં હોવાથી સાંતલપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી માંગી છે.મંજૂરી મળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ની ચૂંટણીની તારીખ નક્કી ક ૨ શે . તેવું તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે 

Back to top button
error: Content is protected !!