
ચોટીલા ની સનસાઈન ઈંગ્લીશ સ્કૂલની મુલાકાતા ઇંગ્લેન્ડ વિદ્યાર્થીઓ શિક્ષકો કરાયું સ્વાગત
ચોટીલાની આવેલ ધ સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મુલાકાતે ઇંગ્લેન્ડ (યુ.કે) થીવિદ્યાર્થીઓ શિક્ષકો પ્રતિનિધિ મંડળ ભારતની સંસ્કૃતિ અને કલ્ચર રમત અભ્યાસ
ને આપણે રહેણી શૈલી નિહાળવા ભારત પહોંચ્યા હતા ધ સનશાઈન અને આદિત્ય વિદ્યાલયની મુલાકાત લીધી હતી અને વાર્ષિક મહોત્સવ મહોત્સવની માં પણ ભાગ લીધો હતો આવેલા મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ દ્વારા સ્કૂલ પરિવાર દ્વારા ફુલહાર અને ચાંદલો કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુ.કે અને ઇંગ્લેન્ડ થી આવેલા વિદ્યાર્થી ઓને શિક્ષકો આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા આ કાર્યક્રમમાં નાટકો અને વિવિધ પ્રકારના ડાન્સ નું આયોજન યોજવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.