સ્માર્ટ સિટી વડોદરા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં સ્માર્ટ વીજ મીટરો ફીટ કરવામાં વડોદરા પ્રથમ ક્રમાંકે છે 2,15,080 મીટર લગાવવામાં આવ્યા છે શહેરમાં કેટલીક જગ્યાએ આનો વિરોધ પણ થયો છે લોકો નું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વઘારે આવે છે ડેટા નો દુરુપયોગ થાય તેવી ગેરમાન્યતા હજીય ઘણા ખરા વિસ્તારો માં ફેલાયેલી છે