Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

માંગરોળ બંદર પરમેશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉકાભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની વંદનાબેન દ્વારા દેહદાનનો સંકલ્પ

28 Sep 2026, 05:23 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
માંગરોળ બંદર પરમેશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉકાભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની વંદનાબેન દ્વારા દેહદાનનો સંકલ્પ - JUNAGADH, गुजरात

માંગરોળ બંદર પરમેશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉકાભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની વંદનાબેન દ્વારા દેહદાનનો સંકલ્પ

આ સકલ સૃષ્ટિ ઉપર જન્મ અને મૃત્યુ બન્ને સનાતન સત્ય છે અને એક બીજાના પુરક પણ છે.
આ ભવલોક માં દેહ થી ઘણા પાવન કાર્ય થઈ શકે છે અને દૈહી થી બ્રહ્મ લોકમાં ગમન પછી પણ સદ્ કર્મ ને સદ્ વિચારો થી બ્રહ્મ પદ સુધી ની યાત્રા પરિપુર્ણ થાય છે એ શાસ્ત્રો સુસંગત છે.

આવું જ સદ્ કર્મ મુળ વતન આદ્રી ગામ અને હાલ કર્મ ભૂમિ માંગરોળ ને બનાવી છે એવા પ્રિન્સીપાલ શ્રી ઉકા ભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ વંદનાબેન ઉકાભાઈ વાળા દ્વારા શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ના માધ્યમ થી સજોડે દેહદાન નો સંકલ્પ લઈ પોરબંદર જી.એમ.ઈ.આર. એસ. મેડિકલ કોલેજ ને અર્પણ કર્યો છે.

સાહેબશ્રી સદ્ કર્મ થી અને શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ સકલ સૃષ્ટિ નું સનાતન સત્ય એટલે મૃત્યુ એ પણ જ્યારે આવે ત્યારે એમને સુધારી લેવું એટલે જ ખરા અર્થમાં જીવન છે,બસ આ સુત્ર ને આપે સાર્થક કર્યું છે.

આજે તા.૨૮/૯/૨૬ ના રોજ શ્રી ઉકાભાઈ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી વંદનાબેન એ દેહદાનનો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ને અર્પણ કર્યો છે.
આપ બન્ને દંપતિના એક સાથે દેહદાનના આ સંકલ્પને અમો બિરદાવીએ છીએ.આપના આ ઉમદા વિચાર અન્ય વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી રહેશે.
શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર અને પોરબંદર મેડિકલ કોલેજ દ્વારા બન્ને દંપતીને શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરી એમના સદ્ વિચાર ને બિરદાવી ને સ્વસ્થ તંદુરસ્ત આયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Didwana-Kuchaman28 Sep

अहीरों का बास (सुदरासन) में खेत की खुदाई के दौरान मिली जैन तीर्थंकर भगवान शांतिनाथ की प्राचीन प्रतिमा के संबंध में आम सूचना जारी

डीडवाना-कुचामन, जिले की मौलासर तहसील के अंतर्गत ग्राम अहीरों का बास (सुदरासन) में एक खेत में कृषि कार्य…

पूरी खबर पढ़ें →
दो प्रशिक्षु (प्रोबेशनर) आरएएस अधिकारियों ने संभाला कार्यभार
Didwana-Kuchaman28 Sep

दो प्रशिक्षु (प्रोबेशनर) आरएएस अधिकारियों ने संभाला कार्यभार

डीडवाना-कुचामन, जिले में राज्य सरकार के आदेशानुसार और प्रशासनिक प्रशिक्षण के तहत सोमवार को डीडवाना-कुचामन जिला मुख्यालय पर…

error: Content is protected !!