Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

માંગરોળ સામુદ્રી મંદિર પર હવન સંપન્ન થયું

21 Oct 2026, 09:07 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
માંગરોળ સામુદ્રી મંદિર પર હવન સંપન્ન થયું - JUNAGADH, गुजरात

માંગરોળ માં વેરાઈ ફળિયા માં આવેલ પૌરાણિક સામુદ્રી માતાજી ના મંદિર પર આઠમ નોમ સંધિકાળ માં હવન સંપન્ન થયું

નવરાત્રી તેમજ અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન આ મંદિરે વિશેષ પૂજા-અર્ચના, દીપમાળા અને ધાર્મિક અનુષ્ઠાન યોજાય છે. સ્થાનિક લોકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે અહીં શીશ ઝુકાવવા આવે છે.

અહીં ના પૂજારી શ્રી દિલીપભાઈ જોશી અતિ ધાર્મિક તેમજ ગાયત્રી પરિવાર દ્વારા ચાલતા ગાયત્રી યગ્નઃ ના સંચાલક છે જેઓ કોરોના લોકડાઉન વખતે પોતાના નિવાસ પર ગાયત્રી હવન અખંડિત રાખ્યું હતું

સામુદ્રી માતાજી ના અહીંના દશા તેમજ વિશા વણિક સમાજ તથા કંડોળીયા બ્રાહ્મણ સમાજ ના કુળદેવી થાય છે આ મંદિર અતિ પ્રાચીન છે અને અહીં મંદિર ના ફોટા પાડવા ની સખ્ત મનાઈ છે

રિપોર્ટર સુદીપ ગઢીયા,માંગરોળ
જિલ્લો જૂનાગઢ

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

गोला में बरम बाबा स्थल पर अतिक्रमण और शराबियों के जमावड़े का आरोप, बजरंग दल ने उठाई ग्रिल व चबूतरा निर्माण की मांग
Kheri21 Oct

गोला में बरम बाबा स्थल पर अतिक्रमण और शराबियों के जमावड़े का आरोप, बजरंग दल ने उठाई ग्रिल व चबूतरा निर्माण की मांग

गोला में बरम बाबा स्थल पर अतिक्रमण और शराबियों के जमावड़े का आरोप, बजरंग दल ने उठाई ग्रिल…

पूरी खबर पढ़ें →
नोएडा के भंगेल सलारपुर स्थित महर्षि नगर में रावण दहन कार्यक्रम के बाद रामलीला समाप्त हो गया
Gautam Buddha Nagar21 Oct

नोएडा के भंगेल सलारपुर स्थित महर्षि नगर में रावण दहन कार्यक्रम के बाद रामलीला समाप्त हो गया

आज नोएडा के भंगेल सलारपुर स्थित महर्षि नगर में रावण दहन कार्यक्रम के बाद रामलीला समाप्त हो गया…

पूरी खबर पढ़ें →
दीक्षाभूमी के विकास के लिए 991 करोड़ का मेगा प्लान, 4 चरणों में होगा कायाकल्प – नागपुर
Nagpur21 Oct

दीक्षाभूमी के विकास के लिए 991 करोड़ का मेगा प्लान, 4 चरणों में होगा कायाकल्प – नागपुर

समीर वानखेड़े ब्यूरो चीफ: *दीक्षाभूमी के विकास के लिए 991 करोड़ का मेगा प्लान, 4 चरणों में होगा…

पूरी खबर पढ़ें →
रावतभाटा में धूमधाम से हुआ मां दुर्गा की प्रतिमाओं का विसर्जन, नम आंखों से दी विदाई
Chittorgarh21 Oct

रावतभाटा में धूमधाम से हुआ मां दुर्गा की प्रतिमाओं का विसर्जन, नम आंखों से दी विदाई

रिपोर्टर दुर्गालाल बोहरा नौ दिन तक भजन-कीर्तन के साथ की गई माता रानी की आराधना, सामूहिक आरती के…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!