ચોટીલામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટની સરાહનીય પહેલ, ફ્રી પાર્કિંગ સાથે રાહત ભાવે પાણીની વ્યવસ્થા
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


ચોટીલા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો આવે છે. દર્શનાર્થે આવતા ભક્તોને સુવિધા મળી રહે અને કોઈ અગવડતા ન પડે તે હેતુથી શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે.
ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભક્તો પોતાના વાહનો સરળતાથી પાર્ક કરી શકે. આ ઉપરાંત ભક્તોને પીવાનું પાણી મળી રહે તે માટે રાહત ભાવે પાણીની બોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટની આ પહેલથી ચોટીલા આવતા સ્થાનિક તેમજ બહારગામના શ્રદ્ધાળુઓને સારી સુવિધા મળશે. ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ફ્રી પાર્કિંગ અને રાહત ભાવે પાણીની બોટલની આ સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર: નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

कपिल शर्मा की रिपोर्ट झांसी (गरौठा): पवित्र कार्तिक माह के अवसर पर गरौठा तहसील अंतर्गत ग्राम रमपुरा में…
पूरी खबर पढ़ें →
नहाय-खाय में चना दाल और लौकी की सात्विक सब्जी से शुरू होगी सूर्योपासना, 15 नवंबर को अस्ताचलगामी और…
पूरी खबर पढ़ें →
કાર્તિક શુક્લ પક્ષ એકમ એટલે નવું વર્ષ. આ પાવન અવસરે અપંગ અનાથ અને બિમાર ગૌ માતા ના કલ્યાણ…
पूरी खबर पढ़ें →
शास्त्री नगर खेरदा सवाई माधोपुर में ज्योतिष आचार्य पंडित ताराचंद शास्त्री के सानिध्य में भगवान श्री गोवर्धन की…
पूरी खबर पढ़ें →
शास्त्री नगर खेरदा सवाई माधोपुर में ज्योतिष आचार्य पंडित ताराचंद शास्त्री के सानिध्य में भगवान श्री गोवर्धन की…
पूरी खबर पढ़ें →
भाई दूज का पर्व आज सुबह 6 से 9 और 10 से 12 बजे तक दूज पूजन के…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।