નુતન વર્ષની સંધ્યા એ ગૌ માતા ના સાનિધ્ય મા સંત વાણી ઝુઝારપુર ગામે યોજાયેલ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


કાર્તિક શુક્લ પક્ષ એકમ એટલે નવું વર્ષ. આ પાવન અવસરે અપંગ અનાથ અને બિમાર ગૌ માતા ના કલ્યાણ અર્થે જ્યાં માં ભગવતી સરસ્વતી સ્વરુપા મંમાઈ માં ના બેસણા છે, માં સિંહ વાહિની ભવાની માં બિરાજે છે , અરબ સાગર ના કિનારે સપ્ત રુષી મા ના દધિશી રુષી ની તપોભૂમિ અને સ્થાપિત દધેશ્વર મહાદેવ નું અલોકિક ઉર્જા વાન મંદિર છે,તેમજ પાંડવો અને માં કુન્તા દ્વારા સ્થાપિત પંચનાથ મહાદેવ નું સાનિધ્ય એવું રુડું અને પવિત્ર ગામ એટલે ઝુઝારપુર અને આ ભુમી પર માં ગૌવત્રી માટે ધર્મ કાર્ય થાય છે.
તા.૧૦/૧૧/૨૬ ના નવ વર્ષ ના દિવસ ની રાત્રે આ સંત વાણી મા ભજનિક બહેન શ્રી દર્શના બેન બરડા તેમજ લોક સાહિત્ય મા દેવરાજભાઈ ગઢવી એ પવિત્ર સંત વાળી અને લોક સાહિત્ય નું શ્રવણ કરાવ્યું હતું.
આજ ના ગૌ માતા ના લાભાર્થે યોજાયેલ બાપા સીતારામ ગૌ શાળા અને ગામ સમસ્ત ઝુઝારપુર ના કાર્યક્રમ મા ઉપસ્થિત ગૌ સેવકો, સંતો મહંતો અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામ જનો દ્વારા ગૌ માતા ને ગૌ દાન રૂપે રૂ.૧૧,૭૫૦૦૦/- અંકે અગ્યાર લાખ અને પંસોતર હજાર રૂપિયા અર્પણ થયા છે.
બાપા સીતારામ ગૌ શાળા ઝુઝાલપુર અને ગામ સમસ્ત દ્વારા સર્વે નો હ્રદય થી આભાર માન્યો છે અને ભવિષ્યમાં પણ માં ગૌવત્રી માટે સહયોગી થતા રહો તેવી પ્રાર્થના સાથે આપ સર્વે ની નવા વર્ષ ના પાવન અવસરે ભગવાન સદા શિવ અને ગૌ માતા ના ચરણો મા મંગલ કામના સાથે પ્રાથના કરી છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।
Vande Bharat Live TV Newsनहाय-खाय के साथ चार दिवसीय छठ महापर्व का शुभारंभ, दीपक प्रताप देव ने क्षेत्रवासियों को दी शुभकामनाएं भवनाथपुर…
पूरी खबर पढ़ें →
ચોટીલા: ચોટીલાના ખુશીનગર-3 વિસ્તારમાં આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં બે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી…
पूरी खबर पढ़ें →
### દિવાળીની રાતે ખાંભામાં થયેલા હત્યાકાંડમાં 7 આરોપીઓની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન ખાંભા: અમરેલી જિલ્લાના…
पूरी खबर पढ़ें →
ચોટીલા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો આવે…
पूरी खबर पढ़ें →
ચોટીલા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો આવે…
पूरी खबर पढ़ें →
निपनिया । छत्तीसगढ़ की समृद्ध लोकसंस्कृति एवं परंपरा के प्रतीक पारंपरिक पर्व गौरा-गौरी विवाह महोत्सव का आयोजन ग्राम…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।