Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Surendranagar

ચોટીલાના ખુશીનગર-3માં વહેલી સવારે બે કાર આગની લપેટમાં, બળીને ખાખ

13 Nov 2026, 12:14 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ચોટીલાના ખુશીનગર-3માં વહેલી સવારે બે કાર આગની લપેટમાં, બળીને ખાખ - SURENDRANAGAR, गुजरात

ચોટીલા: ચોટીલાના ખુશીનગર-3 વિસ્તારમાં આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં બે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં બોલેરો અને મહિન્દ્રા TUV કાર આગની લપેટમાં આવી જતાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખુશીનગર-3 વિસ્તારમાં વહેલી સવારે એક કારમાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ચોટીલા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ બાદ જ હકીકત સામે આવશે.

રિપોર્ટર : નમન દવે

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. “విలీన మండలాల న్యాయవాదుల సంఘం”..
Bhadradri Kothagudem13 Nov

పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. “విలీన మండలాల న్యాయవాదుల సంఘం”..

భద్రాచలం, 13 నవంబర్ :పోలవరం జిల్లాలోని చింతూరు, ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం విలీన మండలాల ప్రజలు, గిరిజన కక్షిదారులు, సాక్షులు మరియు న్యాయవాదులు కోర్టు…

पूरी खबर पढ़ें →
मुख्यमंत्री पुष्कर सिंह धामी ने हरिद्वार में आध्यात्मिक धर्मशाला ‘कामधेनु लोक’ का किया भव्य लोकार्पण
Haridwar13 Nov

मुख्यमंत्री पुष्कर सिंह धामी ने हरिद्वार में आध्यात्मिक धर्मशाला ‘कामधेनु लोक’ का किया भव्य लोकार्पण

मुख्यमंत्री पुष्कर सिंह धामी ने हरिद्वार में आध्यात्मिक धर्मशाला ‘कामधेनु लोक’ का किया भव्य लोकार्पण गौसेवा और आध्यात्मिक…

पूरी खबर पढ़ें →
मोबाइल की एक तस्वीर ने खोला अवैध हथियार का राज, तकिए के नीचे मिली देशी पिस्टल!
Kaimur (Bhabua)13 Nov

मोबाइल की एक तस्वीर ने खोला अवैध हथियार का राज, तकिए के नीचे मिली देशी पिस्टल!

कैमूर। कैमूर जिले में अवैध हथियारों के खिलाफ पुलिस की कार्रवाई के दौरान एक चौंकाने वाला मामला सामने…

पूरी खबर पढ़ें →
युवा उत्सव
Mahasamund13 Nov

युवा उत्सव

समाचार युवा देश की रीढ़, अपनी प्रतिभा और ऊर्जा से राष्ट्र निर्माण में निभाएं महत्वपूर्ण भूमिका - सांसद…

पूरी खबर पढ़ें →
बेलाव में निकली विधिक जागरूकता पदयात्रा, लोगों को बताए गए कानूनी अधिकार!
Kaimur (Bhabua)13 Nov

बेलाव में निकली विधिक जागरूकता पदयात्रा, लोगों को बताए गए कानूनी अधिकार!

कैमूर (भभुआ)। दीपावली एवं छठ महापर्व के अवसर पर आमजनों को उनके कानूनी अधिकारों के प्रति जागरूक करने…

पूरी खबर पढ़ें →
स्वर्गीय बबलू मार्टिन स्मृति जिला स्तरीय फुटबॉल टूर्नामेंट में पहुंचे कुलदीप तिवारी, रोमांचक मुकाबले का लिया आनंद*
Maihar13 Nov

स्वर्गीय बबलू मार्टिन स्मृति जिला स्तरीय फुटबॉल टूर्नामेंट में पहुंचे कुलदीप तिवारी, रोमांचक मुकाबले का लिया आनंद*

मैहर। आज मैहर के बाबा अलाउद्दीन खां फुटबॉल स्टेडियम में स्वर्गीय बबलू मार्टिन की स्मृति में आयोजित जिला…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!