જુનાગઢ જિલ્લાના કેશોદમાં જોષી પરિવાર દ્વારા થયેલ બીજું ચક્ષુદાન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


જુનાગઢ જિલ્લાના કેશોદના નિવાસી સ્વ. કમળાબેન રતિલાલ જોષીનું ચક્ષુદાન થયું છે.
આ પરિવાર દ્વારા અગાઉ 2023 માં તેમના પિતાશ્રી સ્વ.રતિલાલ જોષીનું પણ ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.
તા.25/11/2026,બુધવાર ના રોજ કેશોદ મુકામે રહેતા સ્વ. કમળાબેન રતિલાલ જોષી( ઉ.વર્ષ.90)(રહે.જગદીશ પાર્ક-2,એરપોર્ટ રોડ કેશોદ )કે જેઓ પિયુષભાઈ રતિલાલ જોષી ના માતૃશ્રી થાય છે.
જેમનું અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,આથી ચક્ષુદાન માટે ડૉ.સ્નેહલ તન્ના સાહેબએ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર નો સંપર્ક કરેલ.
આથી શિવમ્ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા તેમજ અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા હરદીપસિંહ જેઠવા અને ડૉ. તન્ના સાહેબ દ્વારા સ્વ. કમળાબેનના બંન્ને ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું.
ચક્ષુદાન કલેક્શન વખતે દિનેશભાઈ કાનાબાર અને જગમાલભાઈ નંદાણીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આજનું આ ચક્ષુદાન ભારત વિકાસ પરિષદના સહયોગથી થયું છે.
ભારત વિકાસ પરિષદ કેશોદ ખાતે ચક્ષુદાન,દેહદાન,અંગ દાન જેવી માનવ કલ્યાણકારી સેવા કાર્યો કરી રહ્યું છે.
ચક્ષુદાન કલેક્શન વખતે અરુણભાઈ સોલંકી વાહનની વ્યવસ્થામાં મદદરુપ થયા હતા.અને સચીનભાઈ જોટવા એ ચક્ષુ કલેક્શન વખતે સહયોગ આપ્યો હતો.
જે ચક્ષુને ડો. કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક ને પહોંચાડવામાં આવ્યા હતા.
સ્વ. કમળાબેનના દિવ્યાત્માને ભગવાન આશુતોષના ચરણમાં સ્થાન મળે તેવી શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર અને ભારત વિકાસ પરિષદ પ્રાર્થના કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
તેમના પરિવાર ઉપર દુઃખ આવ્યું છે એમાથી બહાર આવવાની શકિત ભગવાન સદા શિવ પ્રદાન કરે એવી પ્રાર્થના કરે છે અને પરિવારના આ માનવકલ્યાણકારી ચક્ષુદાનના ઉમદા વિચારને બિરદાવે છે.
(માહિતિ સ્ત્રોત શ્રી નાથા ભાઈ નંદાણીયા)
રિપોર્ટર સુદીપ ગઢીયા
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

डॉ अनिल दुबे इंदौर रिपोर्टर। शहर की प्रसिद्ध शैक्षणिक संस्था पोदार इंटरनेशनल स्कूल, इंदौर के प्राचार्य श्री सुधीर…
पूरी खबर पढ़ें →
पांढुर्णा के 50 विद्यार्थियों ने किया भोपाल के प्रतिष्ठित वैज्ञानिक संस्थानों का शैक्षणिक भ्रमण आधुनिक प्रयोगशालाओं और वैज्ञानिक…
पूरी खबर पढ़ें →
આપણે કલ્પના કરી શકીએ કે દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક Elon Muskની દીકરી માત્ર ઘરનું ભાડું બચાવવા માટે…
पूरी खबर पढ़ें →
उदयपुर के ऑटो चालक आफताब को पता है कि भारत के टूरिज्म सेक्टर को कैसे बर्बाद करना है।…
पूरी खबर पढ़ें →
वांझ गांव में 1.60 लाख लीटर क्षमता वाली नई पानी की टंकी का भूमि पूजन संपन्न पेयजल सुविधा…
पूरी खबर पढ़ें →
માં ચામુંડાના જયઘોષથી ગુંજી ઊઠ્યું ચોટીલા ધામ, સાંજની આરતીમાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી ચોટીલા: ગુજરાતના સુપ્રસિદ્ધ…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।