ઇકો ફ્રેન્ડલી ગૌ મય ગણેશ જી ની પ્રતિમા નું સર્જન અને વિસર્જન બન્ને માં ભક્તિ ધર્મ અને આસ્થા ને વંદન પૂર્વક નું સત્કાર્ય
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


ગણેશ ઉત્સવ આવી રહ્યો છે પ્રત્યેક શહેર માં સુંદર સ્થાપન અને ભવ્ય ઉજવણી માટે અનેક યુવક મંડળ થનગની રહ્યા છે ત્યારે
ઇકો ફ્રેન્ડલી ગૌ મય ગણેશ નું સુંદર વિચાર આવિષ્કાર વૃંદાવન ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર જુનાગઢ દ્વારા કરવા માં આવેલું છે
જેમાં ગણેશ જી ની મૂર્તિ ગૌ માતા ના પવિત્ર ગોબર માંથી તૈયાર કરવા માં આવી છે અલગ અલગ સાઇઝ માં નવ ઇંચ થી બાર ઇંચ સુધી બનાવવા માં આવેલી છે
વિસર્જન માટે બહાર જવું નથી પડતું ઘર માં ડોલ માં વિસર્જન થઈ શકશે અને એજ પાણી આપણા ઘર ના તુલસી ના છોડ ને પીવડાવી એક ધર્મ ભક્તિ પૂર્ણ કાર્ય કર્યા નો સંતોષ મેળવી શકીશું
ધર્મ કાર્ય કર્યા નો સંતોષ વાતાવરણ પર્યાવરણ ની રક્ષા કરવા નો વિચાર પ્રેરિત કરી શકીશું
સનાતન હિન્દૂ ધર્મ માં વાતાવરણ પર્યાવરણ અને જીવ જંતુ સહિત વૃક્ષો નદીઓ જીવ જંતુ ની રક્ષા સેવા સંવર્ધન નો સંદેશ આપતો ધર્મ છે
જે સનાતન રક્ષક તરીકે આ ઉદેશ્ય ની પૂર્તિ માટે ગણેશ જી ની મૂર્તિ મેળવવા માટે નીચેના સ્થાને સંપર્ક કરશો
ઇકો ફ્રેડલી ગૌ મય ગણેશ
વૃંદાવન ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર જુનાગઢ
મોબાઈલ :
8320231441
7160784291
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।
Vande Bharat Live TV Newsराजनांदगांव में गणेश उत्सव (Ganesh Utsav 2026) की धूम पूरे शबाब पर है। छत्तीसगढ़ के इस प्रमुख शहर…
पूरी खबर पढ़ें →
सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 *उज्जैन के सती गेट स्थित प्रसिद्ध खड़े हनुमान मंदिर…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsनगर उंटारी। गढ़वा जिले के नगर उंटारी थाना क्षेत्र में गोवंशीय पशुओं के अवैध परिवहन के मामले में…
पूरी खबर पढ़ें →
नागपुर शहर की प्राचीन ऐतिहासिक सांस्कृतिक परंपरा काली, पीली मारबत आज एक बार फिर देखने को मिलेगी। नागपुर…
पूरी खबर पढ़ें →
नागपुर शहर की प्राचीन ऐतिहासिक सांस्कृतिक परंपरा काली, पीली मारबत आज एक बार फिर देखने को मिलेगी। नागपुर…
पूरी खबर पढ़ें →
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાછીયાવાડ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન, ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ કપડવંજ…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।