Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Gir Somnath

જય ભારત સાથ જણાવવાનું કે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને એક માછીમાર ડેલીગેશન ગુજરાત રાજ્ય ના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ

28 Sep 2026, 10:54 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
જય ભારત સાથ જણાવવાનું કે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને એક માછીમાર ડેલીગેશન ગુજરાત રાજ્ય ના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ - GIR SOMNATH, गुजरात

જય ભારત સાથ જણાવવાનું કે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને એક માછીમાર ડેલીગેશન ગુજરાત રાજ્ય ના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તથા પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન ભાઈ મોઢવાડીયા સમકક્ષ વિવિધ પ્રકારના પ્રશ્નો વિશે રજુઆત કરવામાં આવી હતી આ ડેલીગેશન માં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા, સુત્રાપાડા ખારવા સમાજ ના બાલુભાઈ દરી, સુત્રાપાડા કોળી સમાજ ના નથુ ભાઈ જીવાભાઈ,ભીડિયા કોળી સમાજ ના પ્રતિનિધિ તરીકે વસંત ભાઈ વૈશ્ય,ધામરેજ સમસ્ત ખારવા સમાજ ના બંસી ભાઈ હરેશભાઈ, મુળ દ્વારકા ખારવા સમાજ ના સુગનેશભાઈ ડાલકી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના મંત્રી શ્રી પૃથ્વી ભાઈ ફોફંડી તથા માછીમાર આગેવાનો હાજર રહ્યા હતા

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

माननीय रक्षामंत्री श्री राजनाथ सिंह जी के साथ मुख्यमंत्री योगी आदित्यनाथ जी ने आज लखनऊ में फैजुल्लागंज सहित गोमती नदी के आसपास के निचले क्षेत्रों में जलभराव की समस्या, प्रभावित परि
भीम आर्मी ने कथित फर्जी मुकदमा वापस लेने की मांग उठाई, थाना प्रभारी और चौकी इंचार्ज की बर्खास्तगी की मांग
Ghazipur18 Oct

भीम आर्मी ने कथित फर्जी मुकदमा वापस लेने की मांग उठाई, थाना प्रभारी और चौकी इंचार्ज की बर्खास्तगी की मांग

वंदे भारत लाइव टीवी न्यूज | गाजीपुर गाजीपुर। करीमुद्दीनपुर थाना क्षेत्र के ग्राम सभा कामसड़ी में दर्ज कथित…

पूरी खबर पढ़ें →
सहारनपुर के बेहट में 10.10 लाख रुपये की लूट का मामला निकला कथित साजिश! पुलिस ने दीपक सैनी की कार से ही बरामद की पूरी रकम
A2Z सभी खबर सभी जिले की17 Oct

सहारनपुर के बेहट में 10.10 लाख रुपये की लूट का मामला निकला कथित साजिश! पुलिस ने दीपक सैनी की कार से ही बरामद की पूरी रकम

# 🚨🔥 बहुत बड़ी ब्रेकिंग न्यूज़ | सहारनपुर के बेहट में 10.10 लाख रुपये की लूट का मामला…

पूरी खबर पढ़ें →
पत्रकारों की सुरक्षा और निष्पक्ष रिपोर्टिंग को लेकर प्रेस परिषद का बड़ा कदम! धरने-प्रदर्शनों की कवरेज के लिए जारी हुए नए दिशानिर्देश
A2Z सभी खबर सभी जिले की17 Oct

पत्रकारों की सुरक्षा और निष्पक्ष रिपोर्टिंग को लेकर प्रेस परिषद का बड़ा कदम! धरने-प्रदर्शनों की कवरेज के लिए जारी हुए नए दिशानिर्देश

# 🚨🔥 बहुत बड़ी ब्रेकिंग न्यूज़ | पत्रकारों की सुरक्षा और निष्पक्ष रिपोर्टिंग को लेकर प्रेस परिषद का…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!