Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Arvalli

નડિયાદમાંથી ચોરી થયેલી બાઈક અરવલ્લી SOG પોલીસે શોધી કાઢી

23 Oct 2026, 10:41 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
નડિયાદમાંથી ચોરી થયેલી બાઈક અરવલ્લી SOG પોલીસે શોધી કાઢી - Arvalli, गुजरात

મોડાસા–ધનસુરા રોડ પર આલમપુર પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં મળી બાઈક

* અરવલ્લી જિલ્લા SOG પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા

* બાઈકના નંબરની ઇ-ગુજકોપ સોફ્ટવેર મારફતે તપાસ કરતાં ચોરીનો ભેદ ખુલ્યો

* હોન્ડા સાઈન મોટરસાઇકલ નંબર GJ-07-CU-8136 નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું

ચોરીની બાઈકની અંદાજિત કિંમત 25,000

બાઈક કબજે લઈ આગળની કાર્યવાહી માટે નડિયાદ ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ

અરવલ્લી જિલ્લા SOG પોલીસની સતર્કતાથી ચોરીની મોટરસાઇકલ શોધી કાઢવામાં સફળતા મળી.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Arvalli23 Oct

વાંટડા ટોલપ્લાઝા ‘તોડકાંડ’: તોડબાજ ગેંગમાં ફફડાટ! પુરાવા ભૂંસી નાખવા CCTV ‘રફેદફે’ કરવાના હવાતિયાં શરૂ?

શામળાજી/મોડાસા (અરવલ્લી): 17 ઓક્ટોબરની મધરાતે શામળાજી નજીક વાંટાડા ટોલપ્લાઝા પર લાકડા ભરેલી ગાડી ને બાનમાં રાખી સીએનજી પંપના…

पूरी खबर पढ़ें →

20 लख का 100 ग्राम अवैध हीरोइन के साथ दो अभियुक्त गिरफ्तार
Mirzapur23 Oct

20 लख का 100 ग्राम अवैध हीरोइन के साथ दो अभियुक्त गिरफ्तार

संदीप श्रीवास्तव मिर्जापुर रिपोर्टर दिनांक 23.10.2026 *थाना को0देहात पुलिस द्वारा 100 ग्राम अवैध हेरोईन (अनुमानित कीमत 20 लाख…

पूरी खबर पढ़ें →
चोरी की दो मोटरसाइकिल और अवैध तमंचा वह कारतूस के साथ एक अभियुक्त गिरफ्तार
Mirzapur23 Oct

चोरी की दो मोटरसाइकिल और अवैध तमंचा वह कारतूस के साथ एक अभियुक्त गिरफ्तार

संदीप श्रीवास्तव रिपोर्टर मिर्जापुर दिनांक 23.10.2026 *थाना जिगना पुलिस द्वारा 02 चोरी के मोटर साइकिल व अवैध तमंचा…

पूरी खबर पढ़ें →
कच्छ में 30 अक्टूबर को मनेगा ‘पीएम किसान दिवस’, 77 स्थानों पर होंगे कार्यक्रम; कलेक्टर ने की समीक्षा
Kachchh23 Oct

कच्छ में 30 अक्टूबर को मनेगा ‘पीएम किसान दिवस’, 77 स्थानों पर होंगे कार्यक्रम; कलेक्टर ने की समीक्षा

रिपोर्टर। धरकास मोखा भुज: राष्ट्रव्यापी 'पीएम किसान दिवस' के तहत कच्छ जिले में आयोजित होने वाले विभिन्न कार्यक्रमों…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!