વાંટડા ટોલપ્લાઝા ‘તોડકાંડ’: તોડબાજ ગેંગમાં ફફડાટ! પુરાવા ભૂંસી નાખવા CCTV ‘રફેદફે’ કરવાના હવાતિયાં શરૂ?
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


શામળાજી/મોડાસા (અરવલ્લી): 17 ઓક્ટોબરની મધરાતે શામળાજી નજીક વાંટાડા ટોલપ્લાઝા
પર લાકડા ભરેલી ગાડી ને બાનમાં રાખી સીએનજી પંપના સ્કેનર મારફતે ₹25,500 પડાવી લેવાના સનસનીખેજ તોડકાંડની વિગતો બહાર આવતા જ તોડબાજ ગેંગ અને વચેટીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મામલો ખુલ્લો પડી જતા એક તરફ ગાંડી માલિકને ધમકાવવાના ખેલ શરૂ થયા છે. તો બીજી તરફ ટોલપલાઝા અને સીએનજી પંપના સીસીટીવી ફુટેજ રફેદફે કરી નાખવા તોડબાજો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
ભાંડો ફુટતાં જ તોડબાજોના પગ નીચે થી જમીન સરકી ગઈ
સુરતા મુજબી મીદાયામાં અહેવાલો ચમક્યાં બાદ લાકડાની ગાડીઓ પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવતા તત્વાંમાં દોડધામ મચી ગઈ છે.
અલ્ટો કાર લઈને ટોલપ્લાઝા પર પહોંચેલા અને સીએનજી પંપે સ્કેનર નંખાવનારા ૩ શખ્સો પોતાનો બચાવે શોધી રહ્યા છે.
22 ગાડી માલિકને "ગુજરાતમાં પગ ન મૂકતા" તેવી વોટ્સએપ પર ધમકી આપનાર ચોથી શખ્સ હવે ભરાઈ પડયો છે.
G "મારું નામ બહાર ન લાવતા” તેવી આજીજી કરનાર પાંચમો વચેટીયો પણ અંડરગ્રાઉન્ડ થયો હોવાનું ચર્ચાય છે.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

सिद्धार्थनगर में खंड शिक्षक एमएलसी चुनाव के लिए मतदान शुरू जिले के 8 मतदान केंद्रों पर 2787 मतदाता…
पूरी खबर पढ़ें →
कटनी शहर के वार्डों में आवागमन को सुगम बनाने और सड़कों की स्थिति सुधारने की दिशा में महापौर…
पूरी खबर पढ़ें →
कटनी कटनी के वार्डों में आवागमन को सुगम बनाने और सड़कों की स्थिति सुधारने की दिशा में महापौर…
पूरी खबर पढ़ें →
समथर, झांसी। आगामी मूर्ति विसर्जन एवं दशहरा पर्व को शांतिपूर्ण और सौहार्दपूर्ण वातावरण में संपन्न कराने के उद्देश्य…
पूरी खबर पढ़ें →
सिद्धार्थनगर में महिला सशक्तीकरण और आत्मनिर्भरता के दावों के बीच राष्ट्रीय ग्रामीण आजीविका मिशन से जुड़ी समूह सखियों…
पूरी खबर पढ़ें →
गोरखपुर-फैजाबाद खण्ड शिक्षक निर्वाचन-2026 की मतदान प्रक्रिया के दौरान आज दिनांक 23.10.2026 को श्री शिवशरणप्पा जी०एन० जिलाधिकारी सिद्धार्थनगर…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।