Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Arvalli

અરવલ્લી SOGનો સપાટો: રાજસ્થાનમાં ઢોર ચોરી કરી ૭ વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી મોડાસાથી ઝડપાચો

24 Oct 2026, 03:47 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
અરવલ્લી SOGનો સપાટો: રાજસ્થાનમાં ઢોર ચોરી કરી ૭ વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી મોડાસાથી ઝડપાચો - Arvalli, गुजरात

અરવલ્લી SOGનો સપાટો: રાજસ્થાનમાં ઢોર ચોરી કરી ૭ વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી મોડાસાથી ઝડપાચો

ઝડપાયેલ આરોપી

આશિક અબ્દુલભાઈ મુલતાની

(રહે. ચાંદ ટેકરી, મોડાસા, જિ. અરવલ્લી)

મોડાસા: જિલ્લા તથા રાજય બહાર ગંભીર ગુનારોં આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત અરવલ્લી સ્પેશિયલ આપરેશન ગ્રૂપ (SOG)ને મોટી સફળતા મળી છે. રાજસ્થાન રાજ્યના સલુંબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુઓની ચોરી કરી છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા મોડાસાના રીઢા આરોપી આશિક અબ્દુલભાઈ મુલતાનીને SOG ટીમે ફિદમી ઢબે કોર્ડન કરી ઝડપી પાડયો છે.

૨૦૨૧માં ટેમ્પોમાં પશુઓની ચોરી કરી થયો હતો ફરાર

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ

મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી

પોલીસે ઘેરાબંધી કરી દબોચી લીધો

બાતમી મળતા જ SOGની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને જોતા જ ભાગવાની પયાસ કરી રહેલા આરોપીને ચારેય બાજુથી કોર્ડન કરી ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ કાર્યકારની કાર્યવાઘી હાથ ધરી તેને સલંલુવાર પોલીસ સ્ટેશન (રાજસ્થાન) ખાતે સોંપવાની તજવીજ કરવામાં આવી છે.

પેટ્રોલિંગ દરમિયાન મળી ચોક્કસ બાતમી

અરવલ્લી SOGના પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના માર્ગદર્શન

હેઠળ પોલીસ ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ખાનગી રાહહે માહિતી મળતાં રાજસ્થાનના સલુંબાર પોલીસ સ્ટેશન હદમાં તા. ૨૩/૧૧/૨૦૨૧ના રોજ રાચિના સમયે ટેમ્પોમાં પશુઓની ચોરીનો ગુનો નોંધાયો હતો અને તેમાં સંડોવાયેલો આરોપી આશિક મુલતાની દલ આનંદપુરા કંપા માલપુર રોડ પર ઉભેલો છે.

ઝડપાયેલ આરોપીની વિગત

> નામ : આશિક અબ્દુલભાઈ મુલતાની

> સરનામું : ચાંદ ટેકરી, મોડાસા, જિ. અરવલ્લી

▸ ગુનો : સલુંમ્બર પોલીસ સ્ટેશન (રાજસ્થાન) ગુ.ર.નં – ૦૦૯૨/૨૦૨૧

▸કાયર્ડે : ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ઢોર ચોરીનો ગુનો

સફળ કામગીરી કરનાર ટીમ

પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પી.બી. ચૌધરી

એ.એસ.આઈ. રાજેશકુમાર કાંતિભાઈ

હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પનાભાઈ

હેડ કોન્સ્ટેબલ ફાંન્સીસભાઈ લકમણભાઈ

તથા SOG શાખા અરવલ્લીના અન્ય કર્મચારીઓ.

વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ અરવલ્લી
રિપોર્ટર ઈનાયત પઠાણ

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

ग्राम तेंदुआढ़ में रेलवे लाइन के लिए भूमि अधिग्रहण का विरोध, किसानों ने रखीं 5 प्रमुख मांगें
Shahdol24 Oct

ग्राम तेंदुआढ़ में रेलवे लाइन के लिए भूमि अधिग्रहण का विरोध, किसानों ने रखीं 5 प्रमुख मांगें

शहडोल/जयसिंहनगर।* मध्यप्रदेश के शहडोल जिले के अंतर्गत ग्राम पंचायत तेंदुआढ़ में ब्योहारी से जोबा तक प्रस्तावित दोहरी रेलवे…

पूरी खबर पढ़ें →
गुरुकुल इंटरनेशनल पब्लिक स्कूल में ‘ब्रेन बूस्टर द साइंस क्विज’ प्रतियोगिता का शानदार आयोजन, बच्चों ने दिखाए विज्ञान के मॉडल
Bijnor24 Oct

गुरुकुल इंटरनेशनल पब्लिक स्कूल में ‘ब्रेन बूस्टर द साइंस क्विज’ प्रतियोगिता का शानदार आयोजन, बच्चों ने दिखाए विज्ञान के मॉडल

गुरुकुल इंटरनेशनल पब्लिक स्कूल में 'ब्रेन बूस्टर द साइंस क्विज' प्रतियोगिता का शानदार आयोजन, बच्चों ने दिखाए विज्ञान…

पूरी खबर पढ़ें →
पूर्व विधायक असलम चौधरी की टीम ने बीएलओ के साथ किया मतदाता सूची का निरीक्षण, नए वोट बनवाने में की मदद
Ghaziabad24 Oct

पूर्व विधायक असलम चौधरी की टीम ने बीएलओ के साथ किया मतदाता सूची का निरीक्षण, नए वोट बनवाने में की मदद

पूर्व विधायक असलम चौधरी की टीम ने बीएलओ के साथ किया मतदाता सूची का निरीक्षण, नए वोट बनवाने…

पूरी खबर पढ़ें →
रेवाड़ी (सुरेश सिहाग)पुलिस स्मृति दिवस एवं झंडा दिवस कार्यक्रम के तहत शनिवार को रेवाड़ी पुलिस ने शहीदों के सम्मान में जिले के विभिन्न स्थानों पर खेल प्रतियोगिताओ का किया आयोजन।
error: Content is protected !!