નવા વર્ષના પ્રારંભે ચોટીલા ચામુંડા માતાજીને અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ લીધા દિવ્ય દર્શન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


તિથિ: કારતક સુદ એકમ (પડવો), વિક્રમ સંવત ૨૦૮૩
ચોટીલા: હિન્દુ નવવર્ષના પાવન પ્રારંભે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટના તળેટી ખાતે આવેલા મંદિરે માતાજીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. નવા વર્ષની શરૂઆત નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરે આવી માતાજીના દિવ્ય દર્શન કર્યા હતા અને પરિવારની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
અન્નકૂટના દર્શન અને માતાજીના અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
જય ચામુંડા માતાજી. 🙏
રિપોર્ટર :- નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

छठ पूजा महापर्व चार दिनों तक चलता है, इसकी शुरुआत नहाय खाय से होगी। छठ महापर्व भारत में…
पूरी खबर पढ़ें →
સેવા માં, માનનીય પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી, દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્વારકા, ગુજરાત. વિષય: ગરીબ નાવિકો અને શ્રમિકોના…
पूरी खबर पढ़ें →
मुख्यमंत्री भजनलाल शर्मा ने गोवर्धन पूजा पर्व पर सह- परिवार सहित गोवर्धन पुछरी के लोटा में श्रीनाथजी मंदिर…
पूरी खबर पढ़ें →
दिवाली के त्योहार यादव समाज गौवल बलोऔ के द्वारा मानाई गई पारंपरिक देशी दिवरी गीत कर्मा,गा के न्यात…
पूरी खबर पढ़ें →
श्री सिद्ध हनुमान मंदिर की 182 वीं महाआरती में पंडित अभिषेक शर्मा हुए शामिल महाआरती हिंदू धर्म सशक्तिकरण…
पूरी खबर पढ़ें →
धार्मिक आस्था का सैलाब: गोवर्धन पूजा पर दरुआपुर गाँव में हुआ भव्य सुंदरकांड पाठ कासगंज। क्षेत्र के सुप्रसिद्ध…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।