મૃત્યુ બાદ પણ દુનિયા નિહાળવા નો સુંદર માર્ગ ચક્ષુદાન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

નેત્રદાન: અંધકારથી પ્રકાશ તરફની યાત્રા
સમગ્ર તાલુકામાં શિવમ ચક્ષુદાન દ્વારા ચલાવવામાં આવી રહેલી નેત્રદાનની જાગૃતિ મુહિમ એ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ અભિયાન અંતર્ગત, અવસાન પામેલા વ્યક્તિઓની આંખો (ચક્ષુઓ) દાન સ્વરૂપે મેળવીને તે દ્રષ્ટિહીન અને અંધાપો ભોગવતા લોકોની આંખોમાં પ્રત્યાર્પણ કરવામાં આવે છે, જેનાથી અનેક નિરાશાઓના જીવનમાં ફરીથી ઉજાસ પાથરવાનું સત્કાર્ય થઈ રહ્યું છે.
આ પવિત્ર અને માનવતાવાદી સેવા યજ્ઞના પ્રણેતા, સંચાલક, સ્થાપક અને વિચારક શ્રી નાથાભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવતી આ અદ્ભુત અને નિઃસ્વાર્થ સેવા ખરેખર વંદનીય અને નમનતુલ્ય છે. તેમનો આ વિચાર અને પુરુષાર્થ સમાજ માટે એક દીવાદાંડી સમાન છે, જે અન્ય લોકોને પણ આ મહાદાન કરવા માટે પ્રેરિત કરે છે.
"મૃત્યુ પછી પણ જીવિત રહેવાનો શ્રેષ્ઠ રસ્તો એટલે નેત્રદાન."
માંગરોળ તાલુકા ના મેણજ ગામ ના છવીશ વર્ષીય પ્રિયા બેન ને આંખ ની તકલીફ હોય ડોક્ટરો ની સલાહ મુજબ નેત્ર નુ પ્રત્યાર્પણ કરવા માં આવ્યું આ સમગ્ર કિસ્સા માં શિવમ ચક્ષુદાન શ્રી નાથા ભાઈ નંદાણીયા જગમાલ ભાઇ કામરીયા ડો નીતિન પોપટ, ડો દીપાલી મેડમ ડો ગૌતમ મજમુદાર ના પૂર્ણ સહયોગ થી કોઈ પણ જાત ના ખર્ચ વગર નેત્ર નુ સફળ આરોપણ કરવા માં આવ્યું
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

ચોટીલા: સંત શિરોમણી શ્રી જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલામાં લોકડાયરો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અબોલ…
पूरी खबर पढ़ें →

जिसके तहत, दाहोद के गोविंद नगर में स्थित पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम में शेड्यूल ट्राइब्स फ्रंट के नेशनल…
पूरी खबर पढ़ें →
प्रधानमंत्री नरेंद्र मोदी ने किया 'एकलव्य मॉडल आवासीय विद्यालय' का वर्चुअल लोकार्पण; जिला कलेक्टर मधुमिता और भाजपा प्रतिनिधि…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।