Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Surendranagar

ચોટીલા NH-47 પર બીજા દિવસે પણ ટ્રાફિકજામ યથાવત્, ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી પોલીસ પર?

22 Nov 2026, 02:02 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ચોટીલા NH-47 પર બીજા દિવસે પણ ટ્રાફિકજામ યથાવત્, ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી પોલીસ પર? - SURENDRANAGAR, गुजरात

ચોટીલા: ચોટીલા NH-47 હાઈવે પર રોડના કામકાજને કારણે બીજા દિવસે પણ ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ જોવા મળી હતી. યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાના અભાવે વાહનોની લાંબી કતારો સર્જાતાં વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતાં ટ્રાફિક હટાવવા પોલીસ કર્મચારીઓને સ્થળ પર આવી કામગીરી કરવી પડી રહી છે.
પૂનમના દિવસોમાં શ્રી ચામુંડા માતાજીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ અધિકારીઓએ રોડનું કામ 1 તારીખ પછી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હોવાની વાત સામે આવી છે. તેમ છતાં યોગ્ય આયોજન અને ટ્રાફિક ડાયવર્ઝન વિના કામગીરી શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.
હવે સવાલ એ છે કે રોડનું કામ કરનાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી ક્યારે નિભાવશે? તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે?

રિપોર્ટર: નમન દવે

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

40 दिन बाद खत्म हुई पटवारियों की हड़ताल, CM साय से मुलाकात के बाद आंदोलन स्थगित; वेतन-पदोन्नति पर बनेगी समिति
Dhamtari22 Nov

40 दिन बाद खत्म हुई पटवारियों की हड़ताल, CM साय से मुलाकात के बाद आंदोलन स्थगित; वेतन-पदोन्नति पर बनेगी समिति

छत्तीसगढ़ में 13 अक्टूबर से नवा रायपुर के तूता धरना स्थल पर आंदोलन कर रहे 229 पटवारियों ने…

पूरी खबर पढ़ें →
दरगाह नई बस्ती क्षेत्र में सड़क किनारे मिला 60 वर्षीय महिला का शव
Ambedkar Nagar22 Nov

दरगाह नई बस्ती क्षेत्र में सड़क किनारे मिला 60 वर्षीय महिला का शव

संवाददाता अंगद यादव अंबेडकर नगर अंबेडकरनगर। शीतलहर और बढ़ती ठंड को देखते हुए जिलाधिकारी ईशा प्रिया ने जरूरतमंदों…

पूरी खबर पढ़ें →
जिला अंबाला की अन्नू कुमार जी को बड़ी जिम्मेदारी मिली
Ambala22 Nov

जिला अंबाला की अन्नू कुमार जी को बड़ी जिम्मेदारी मिली

एंटी करप्शन इन्वेस्टिगेशन डिपार्मेंट अंबाला कैंट में अपनी कार्यकारिणी गठित की जिला अंबाला की जिम्मेदारी अनु कुमार को…

Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Nagpur22 Nov

दपूम रेलवे बिलासपुर जोन की दस ट्रेनें 06 दिसंबर से 18 दिसंबर के बीच रद्द रहेंगी।

प्राप्त हुई जानकारी के अनुसार दपूम रेलवे बिलासपुर जोन की करीब दस ट्रेनें आगामी 06 दिसंबर से लेकर…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!