પ્રેસ નોટ 8/5/25 વિશ્વથેલેસેમિયા દિવસના રોજ મિશન સ્ટોપ થેલેસેમિયા ટીમ દ્વારા અને લોકસમર્પણ રક્તદાનકેન્દ્રના સહયોગ દ્વારા થેલેસેમિયા બાળકો માટે થેલેસેમિયા જાગૃતિ અભિયાન, થેલેસેમિયાયુક્ત બાળકો માટે હેલ્થચેકઅપ, સાથે રક્તદાન કેનમ્પ અને થેલેસેમિયાબાળકો ના જીવન ને આધારિત એક નાટક જીજીવિષા -અંત થી આરંભ તરફ “ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેનમ્પ મા રક્તદાતા દ્વારા 111થી વધુ રક્તની બોટલ નુદાન થયું છે આ સાથે આ થેલેસેમિયા હેલ્થ ચેકઅપમા ઘણા થેલેસેમિયા બાળકો યેં લાભ લીધો થેલેસેમિયા જાગૃતિ પર અને થેલેસેમિયા બાળકોના જીવન પર બનેલા આ નાટક મા રાજકીય આગેવાનો , અધિકારી શ્રી, ઉધોગપતિ, વિવિધસંસ્થાઓના આગેવાનો,ડોક્ટરો ,દાતા શ્રીઓ અને થેલેસેમિયા બાળકો તથા તેમના પરિવાર સાથે મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા મિશન સ્ટોપ થેલેસેમિયા ટીમ સાથે સપોર્ટ કરતી સંસ્થા જેવી કે સાથ તમારો જોઈએ છે અને લોકસમર્પણ બ્લડબેન્ક થેલેસેમિયા, ઈગલ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, સ્વસ્તિક સેવા ફાઉન્ડેશન, અમી ચેરિટેબલ ટ્રસ્ટ, જાગૃતિ ફેલાવવા તથા થેલેસેમિયા બાળકો ને મદદરૂપ થવા માટે વિવિધ સંસ્થાઓ એ