બોડેલીના જબુગામ ખાતે શ્રીજીની ઉત્સાહભેર સ્થાપના
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


બોડેલીના જબુગામ ખાતે શ્રીજીની ઉત્સાહભેર સ્થાપના :
આઝાદ ચોક ખાતે ગણેશ સ્થાપના પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગણેશોત્સવ નિમિત્તે શ્રીજીની ઉત્સાહભેર સ્થાપના કરવામાં આવી હતી. જબુગામના આઝાદ ચોક ખાતે યુવક મંડળના યુવાનો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ગણપતિ બાપાની સવારી લાવી વિધિવત સ્થાપના કરવામાં આવી હતી.
શ્રીજીની સ્થાપના પ્રસંગે યોજાયેલી આરતીમાં ગ્રામજનો તેમજ યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપાના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો.
ગણપતિ આગમનથી લઈને સ્થાપના સુધી જબુગામ યુવક મંડળના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આઝાદ ચોક ખાતે આરતી દરમિયાન નાના નાના બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળે છે તેઓ આખો દિવસ ત્યાં અને ત્યાં જ આસપાસ કંઈકને કંઈક પ્રવૃત્તિઓ કરતા નજરે ચડે છે અને ગણપતિ ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવે છે
વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

खबर गाजीपुर से। बेटाबर कलां गांव में माँ ज्वाला जी मंदिर प्रांगण में आयोजित राधारानी महायज्ञ का धार्मिक…
पूरी खबर पढ़ें →
संवाददाता रविराज भाटी | झाबुआ झकनावदा। ग्राम झकनावदा स्थित श्रीकृष्ण मंदिर में चल रही सात दिवसीय श्रीमद्भागवत कथा…
पूरी खबर पढ़ें →
संगमनेर शहर मालपाणी उद्योग समूह गणेश विसर्जन पारंपारिक कलाकृती नृत्य व डान्सिंग देखावे लोकांन पुढे सादर केले विसर्जन…
पूरी खबर पढ़ें →
प्राप्त हुई जानकारी के अनुसार दैनिक भास्कर के 24 वर्ष पूरे होने के उपलक्ष्य में नागपुर टेकड़ी श्री…
पूरी खबर पढ़ें →
प्राप्त हुई जानकारी के अनुसार दैनिक भास्कर के 24 वर्ष पूरे होने के उपलक्ष्य में नागपुर टेकड़ी श्री…
पूरी खबर पढ़ें →
राधा-कृष्ण के जयकारों से गूंजा जागरण,जितेंद्र भारद्वाज ने राधा रानी के दरबार में टेका माथा। तावड़ू। नगर के…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।