વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના માં 5 ના મોત .
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના માં 5 ના મોત લકઝરી બસ અને ટ્રેક વચ્ચે બની અકસ્માત ની ઘટના અકસ્માતમાં 5 વ્યક્તિઓના મોત જ્યારે 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત સુરત થી લકઝરી બસ રાજસ્થાન જવા નીકળી હતી ત્યારે બની ઘટના
એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ આણંદ થી નડિયાદ તરફ જઈ રહી હતી દરમિયાન બની ઘટના.
લકઝરી બસ ના મુસાફરો ઊંઘમાં હતા એ દરમિયાન ઘટના બનતા મુસાફરો પણ ગભરાઈ ગયા સુરતની સાઇ દર્શન ટ્રાવેલ્સ માં મુસાફરી નીકળ્યા હતા સવારે 4 વાગ્યા ની આસપાસ બની અકસ્માત ની ઘટના
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

*गांव-गांव चौपाल लगाकर ब्लॉक प्रमुख ने सुनी ग्रामीणों की समस्याएं, कराया त्वरित निदान* बाबागंज, बहराइच। नवाबगंज विकासखंड क्षेत्र…
पूरी खबर पढ़ें →
हरदोई में NSUI ने SIR प्रक्रिया को लेकर उठाई निष्पक्षता और पारदर्शिता की मांग जिला संवाददाता रेशु कश्यप…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV News*गया जिला स्थापना दिवस की तैयारियों को लेकर समीक्षा बैठक आयोजित, 3 अक्टूबर को होगा मुख्य आयोजन* गया,…
पूरी खबर पढ़ें →
खानपुर। क्षेत्र के निकटवर्ती सूमर कस्बे के ठेक के बालाजी मंदिर स्थित वार्ड संख्या 4 में पिछले तीन…
पूरी खबर पढ़ें →
कुरुक्षेत्र से बीजेपी के पूर्व मंत्री सुभाष सुधा ने आज थानेसर अनाज मंडी का किया दौरा। इस दौरान…
पूरी खबर पढ़ें →
सामुदायिक स्वास्थ्य केंद्र मे द्वारा सार्थक अप में अटेंडेंस को लेकर कर्मचारियों को दिए गए आदेश एवं नोटिस…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।