ચોટીલામાં રક્તદાન કેમ્પનું આયોજન, રક્તદાતાઓને સેવા કાર્યમાં જોડાવા આમંત્રણ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


🩸 રક્તદાન એ જ મહાદાન!
શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત તથા નિઃસ્વાર્થ યોગ મંડળના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવસેવાના આ કાર્યમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
📅 તારીખ: 24-11-2025, મંગળવાર
⏰ સમય: સવારે 8 વાગ્યાથી
📍 સ્થળ: શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ મંદિર, હુડગર તળેટી, પગથિયા પાસે, ચોટીલા
રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર: નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

*अरुण मिश्रा के स्थान पर प्रमोद उपाध्याय को मिली मैहर सहायक यंत्री की जिम्मेदारी* *मैहर। विगत दिनों ग्राम…
पूरी खबर पढ़ें →
संवाददाता!लखीमपुर खीरी। पलिया के दो पत्रकारों को जेल भेजे जाने का मामला अब तूल पकड़ता जा रहा है।…
पूरी खबर पढ़ें →
दिनांक : २३ नोव्हेंबर २०२६ | Dr.Pintu Paul Distric Repoter Vande Bharat Live Tv 12 गावांच्या शेतकऱ्यांनी घेतली…
पूरी खबर पढ़ें →
भव्य शोभायात्रा के साथ 24 नवंबर से शुरू होगा श्री बजरंग कटाएघाट मेला मधई मंदिर से दोपहर 2…
पूरी खबर पढ़ें →
हरदोई: पिहानी में धूमधाम से हुआ रावण दहन, जय श्रीराम के जयकारों से गूंजा मैदान; इंस्पेक्टर श्याम नारायण…
पूरी खबर पढ़ें →
लेखक : विजय कुमार, वरिष्ठ पत्रकार 23 नवम्बर 2026, गयाजी : बिहार में ढांचागत विकास की राह में…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।