સામાજિક કાર્યકર,પત્રકાર શ્રી દીપક ભાઈ સિંધવડ ની અનોખી પહેલ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


આજ ભારત ના લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ હોય વેરાવળ ના ટાવર ચોક પાસે બાળકો ને મોબાઈલના દુષણ થી દુર કરી રાષ્ટ્રીય ઘડવૈયા પ્રેરણા મુર્તિઓ ના જીવન ચરિત્રો પુસ્તકો વાંચતા કરવા નું અભિયાન જે સામાજિક કાર્યકર્તા,લેખક,વિચારક શ્રી દીપક ભાઈ સિંધવડ નિસ્વાર્થ ભાવે ચલાવી રહ્યા છે ત્યારે
વેરાવળ – પાટણ સયુંકત નગરપાલીકા ના પ્રમુખશ્રી નરેશભાઈ ગોહેલ તથા કાઉન્સિલર શ્રી વિનોદભાઈ બામણીયા તેમજ વેરાવળ પોલીસ મિત્રોશ્રી નરવણસિંહભાઈ, વિમલભાઈ, મિલનભાઈ પત્રકારશ્રી વિરાજભાઈ ખખ્ખર શ્રી કમલેશભાઈ અને વેરાવળ કલ્યાણ શાખા ગૃપ ના સભ્યો તથા રેડક્રોસ સોસાયટી ના વેરાવળ સભ્યો ઉપરાંત વેરાવળ ના વિવિધ જાગૃત નાગરિક દ્વારા
પ્રેરણા મુર્તિઓ ના જીવન ચરિત્રો પુસ્તકો વાંચતા કરી તેમાં સારા વિચારો રોપવા ને બાળકોને મોબાઈલના દુષણ થી બચાવવા ના અભિયાન સ્થળ પર મુલાકાત લીધી હતી
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

एजुकेशन वर्ल्ड रैंकिंग में डैफोडिल्स पब्लिक स्कूल का जलवा पांच प्रतिष्ठित पुरस्कार किए अपने नाम ब्यूरो- इंद्रजीत सिंह…
पूरी खबर पढ़ें →
एजुकेशन वर्ल्ड रैंकिंग में डैफोडिल्स पब्लिक स्कूल का जलवा पांच प्रतिष्ठित पुरस्कार किए अपने नाम ब्यूरो- इंद्रजीत सिंह…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsदिनांक- 30.10.2026 जनपद मऊ । *मिशन शक्ति फेज-6 अभियान के तहत जनपद के समस्त थानो द्वारा महिलाओं बलिकाओं…
पूरी खबर पढ़ें →
PET परीक्षा को लेकर महराजगंज प्रशासन अलर्ट, डीएम-एसपी ने परीक्षा केंद्रों का किया सघन निरीक्षण- फरेंदा में डीएम-एसपी…
पूरी खबर पढ़ें →
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 - અમદાવાદ' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી તરીકેની ગૌરવપૂર્ણ…
पूरी खबर पढ़ें →
PET-2026 की प्रथम पाली में अपर पुलिस अधीक्षक ने परीक्षा केंद्रों का किया निरीक्षण, सुरक्षा व्यवस्था परखी महराजगंज…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।