ભારતીય મહિલા કબડ્ડી ટીમ માં સ્થાન મેળવતા સમા બેન ગઢવી
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 – અમદાવાદ' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી તરીકેની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરનાર સભાઈબેન ગઢવીને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ!
સભાઈબેનની આ સફળતા તેમની અવિરત મહેનત, અડગ સંકલ્પ સાથે, ગુજરાતની દિકરીઓને યોગ્ય તક મળે તો તેઓ વૈશ્વિક મંચ પર દેશનું ગૌરવ વધારી શકે છે તેનો પ્રેરણાદાયી પુરાવો છે.
ગુજરાત સરકારની DLSS જેવી પાયાની રમતગમત વિકાસ યોજનાઓ, પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા અને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે, આવી અનેક સિદ્ધિઓ માટે મજબૂત પાયો તૈયાર કરી રહી છે.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

पणजी: गोवा के मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने पणजी के कैंपल स्थित मल्टीपर्पज इंडोर हॉल में आयोजित राष्ट्रीय…
पूरी खबर पढ़ें →
घटना- कोडीनार (गिर सोमनाथ, गुजरात) दो नाबालिक हिंदू लड़कियों के अपहरण और इस्लामिक धर्मांतरण का मामला कोडीनार के…
पूरी खबर पढ़ें →
रिपोर्टर : दुर्गालाल बोहरा बेगूं। राजकीय उच्च प्राथमिक विद्यालय मांदलदा ग्रामपंचायत माताजी की पांडोली में आयोजित 25वीं जिला…
पूरी खबर पढ़ें →
વેદ,ઉપનિષદ,શાસ્ત્ર અને પ્રકૃતિ ને આધિન આપની આધ્યાત્મિક યાત્રા અનંત છે. પૂજ્ય સ્વામીજી આપના દેહની મહા સમાધિને આજે આશો…
पूरी खबर पढ़ें →
🇮🇳 विकसित भारत युवा संसद – 2027 🇮🇳 कार्यक्रम आयोजन दाहोद के गवर्नमेंट इंजीनियरिंग कॉलेज में आयोजित विकसित…
पूरी खबर पढ़ें →
दाहोद जिले में मदर-चाइल्ड वेलफेयर प्रोग्राम के तहत सालाना रिव्यू और मैटरनल मॉर्टेलिटी रिव्यू मीटिंग हुई 000 दाहोद,…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।