Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

ત્રણ ત્રણ વર્ષો ના વાણા વહી ગયા છતાં નાંદરખી સાઇકલોન સેન્ટર ની ચોરી નો ભેદ હજુ ઉકેલાયો નથી

31 Oct 2026, 08:56 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ત્રણ ત્રણ વર્ષો ના વાણા વહી ગયા છતાં નાંદરખી સાઇકલોન સેન્ટર ની ચોરી નો ભેદ હજુ ઉકેલાયો નથી - JUNAGADH, गुजरात

માંગરોળ તાલુકા ના નાંદરખી ગામ માં .સાઇકલોન સેન્ટર માં મોટી ચોરી ની ફરિયાદ 2024 માં થયેલી પરતુ આજ સુધી કોઈ કાર્યવાહી નહીં

નાંદરખી ગામ માં સાઇકલોન સેન્ટર માં કોઈ ચોર મોટો હાથ સાફ કરી ગયો પરતુ આજ સુધી કોઈ આરોપી કે ચોર ના સગડ શોધી શક્યા નહીં ચોરી માં ચાલીશ સોલાર બેટરી, ત્રીસ સિલીંગ ફેન,વિશ પાણી ના નળ,બે કોમ્યુટર ,એક ટેલિવિઝન,સબમર્શીબલ પંપ, સાઉન્ડ બોક્સ આમ મોટો હાથ કોઈ સાફ કરી ગયા ને આજે ત્રણ ત્રણ વર્ષ થયા પરતુ કાર્યવાહી ના નામે મીંડુ
અને આ સાઇકલોન સેન્ટર ની હાલત પણ એટલી ખરાબ છે કે સરકાર શ્રી શું આવા બાંધકામો માત્ર ચોપડે દેખાડવા માટે કરી રહી છે નથી કોઈ સમારકામ અને આવડી મોટી ચોરી નો ભેદ હજુ સુધી ઉકેલી નથી શકી શીલ પોલીસ એવું સરપંચ શ્રી જણાવી રહ્યા છે

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

*नरवाना में मुख्यमंत्री उड़नदस्ते की छापेमारी, घी-वनस्पति के 32 नमूने लिए**
Jind31 Oct

*नरवाना में मुख्यमंत्री उड़नदस्ते की छापेमारी, घी-वनस्पति के 32 नमूने लिए**

**नरवाना में मुख्यमंत्री उड़नदस्ते की छापेमारी, घी-वनस्पति के 32 नमूने लिए** **एचएसआईआईडीसी के दो प्लॉटों पर चल रही…

पूरी खबर पढ़ें →
बड़ी खबर | आगरा में 14 वर्षीय नाबालिग के साथ कथित शोषण और जबरन बाल विवाह का गंभीर आरोप, सुरक्षा की गुहार लेकर थाने पहुंची बच्ची
A2Z सभी खबर सभी जिले की31 Oct

बड़ी खबर | आगरा में 14 वर्षीय नाबालिग के साथ कथित शोषण और जबरन बाल विवाह का गंभीर आरोप, सुरक्षा की गुहार लेकर थाने पहुंची बच्ची

# 🚨 बड़ी खबर | आगरा में 14 वर्षीय नाबालिग के साथ कथित शोषण और जबरन बाल विवाह…

पूरी खबर पढ़ें →
ચોટીલા તળેટીમાં 40 ફૂટના મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરાયા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની ટીમે JCBની મદદથી શેડ અને છાપરાં હટાવ્યાં
Surendranagar31 Oct

ચોટીલા તળેટીમાં 40 ફૂટના મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરાયા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની ટીમે JCBની મદદથી શેડ અને છાપરાં હટાવ્યાં

ચોટીલા: ચોટીલા તળેટીથી શ્રી ચામુંડા માતાજીના મંદિર તરફ જતા આશરે 40 ફૂટના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો દૂર…

पूरी खबर पढ़ें →
बाजारडीह में डिवाइडर से टकराकर पलटी कार, बाल-बाल बचा चालक
Mahrajganj31 Oct

बाजारडीह में डिवाइडर से टकराकर पलटी कार, बाल-बाल बचा चालक

बाजारडीह में डिवाइडर से टकराकर पलटी कार, बाल-बाल बचा चालक महराजगंज। गोरखपुर-सोनौली राष्ट्रीय राजमार्ग पर बाजारडीह के पास…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!