નગરપાલિકા દ્વારા ભવ્ય રેલીનું આયોજન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત આજે ચોટીલા નગરપાલિકા દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, નગરપાલિકાના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના નાયબ કલેક્ટર,મામલતદાર, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ શાળા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિત જાદવ, શાળા નંબર-૧ના આચાર્ય પ્રકાશ પરમાર, નગરપાલિકાના સ્ટાફના મુકેશ દેરાસરી, સફાઈ કર્મચારી ચેતન વાઘેલા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, ચામુંડા માતાજી ડુંગરના પૂજારી વસંતગીરી ગોસાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ પ્રતાપભાઈ ખાચર સહિતના આગેવાનો અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર જે બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

करनाल मे नेशनल हाईवे 44 पर आज एक बड़ा ट्राला पलट गया जिसमे लोहे का सामान लोड था।…
पूरी खबर पढ़ें →
गया में जिला स्तरीय युवा उत्सव का भव्य आयोजन, युवा प्रतिभाओं ने बिखेरी कला-संस्कृति की छटा गया। कला…
पूरी खबर पढ़ें →
सरदार पटेल की जयंती पर आज एकता दिवस मनाते हुए SP कार्यालय के प्रांगण मे पुलिस कर्मचारियों को…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsब्रेकिंग अयोध्या। गली मोहल्ले में घूम रहे रिपेयर मिस्त्री से सावधान, अलमारी की लाकर और हैंडल ठीक करने…
पूरी खबर पढ़ें →
सरदार पटेल की जयंती पर आज एकता दिवस मनाते हुए SP कार्यालय के प्रांगण मे पुलिस कर्मचारियों को…
पूरी खबर पढ़ें →
योगेश कुमार बदायूँ जिला संवाददाता बदायूँ: 31 अक्टूबर। जनगणना डिजिटल माध्यम से संपन्न कराई जाएगी। प्रथम चरण में…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।