આજે સાંજ નું ભોજન અનુપ સિંહ વાધેલા બાપુ એ શાપુર કરગઠીરા પરિવાર ની વાડી એ લીધું હતું.
શેરિયાજ રામદેવજી મહારાજ ના બારપોરા પાઠ નિમિત્તે સંત વાણી અને લોક સાહિત્ય નો કાર્યક્રમ હોય, ત્યાં અનુપ સિંહ બાપુ પધાર્યા હતા. આ પુર્વે અશ્વિન ભાઈ કરગઠિયા ના મહેમાન બન્યા હતા.
મારું પણ્ સદ્ ભાગ્ય કે આવા સ્પષ્ટ વક્તા અને કડવું પણ્ સત્ય જ પિરસતા અનુપ સિંહ વાધેલા બાપુ સાથે લગભગ કલાક સુધી સત્સંગ નો અવસર પ્રાપ્ત થયો.
અનુપ સિંહ વાધેલા બાપુ કે કલાકાર તો બરાબર પણ્ એ આજે સત્ય ઉપદેશ આપતાં તટસ્થ વ્યકિત છે, બાપુએ વાત ચિત દરમિયાન જણાવ્યું છે જ્યારે કોઈ થોડો પણ્ મારી વાત નો બોધ લેય ને એટલે અંતર આત્મા ને થાય કે જે કાય સ્ટેજ ઉપર થી બોલ્યા એ લેખે છે દુધ આજે દોણા મા ગયું છે. આમ શિક્ષણ વિષયક સારી વાતો તો કહે જ છે, પણ્ વ્યસન થી આજે કેટલી બરબાદી છે એ વિષયે પણ્ બાપુએ ખુબ દુઃખ સાથે કહ્યું હતું કે યુવા ધન ક્યાં જય રહ્યું છે.
આમ એક સારા માણસ અને સ્પષ્ટ વક્તા ને મલી ઘણો આનંદ થયો ધણું જાણવા મલ્યું અને સત્સંગ પણ્ થયો છે.
આમ આજે સંધ્યા સમયે કરગઠીયા પરિવાર ના આંગણે સત્ય અને સ્પષ્ટ વક્તા ને મલવાનુ થયું સાથે ઘણા સદ્ કર્મ ના માર્ગ ઉપર ચાલતા યુવાનો અને વડિલો ને પણ્ મલવાનુ થયું છે એ અશ્વિન ભાઈ ને આભારી રહ્યું છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115