માંગરોળ તાલુકા ના શીલ પી એચ સી અને એમની અંડર મા આવતા આરેણા સહિત દસ ગામો મા પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત પોલોયો ના ટીપા નાના બાળકો ને પીવડાવવા માં આવેલ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


PHC શીલ દ્વારા તારીખ ૨૨/૧૧/૨૦૨૬ પોલિયો નાબૂદી અભિયાન કાર્યક્રમ કરવામાં આવેલ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ દ્વારા ૧૦ ગામના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૩૮૦૦ જેટલા તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી બાળ લકવાથી રક્ષિત કરેલ PHC ની ૨૯ ટીમો દ્વારા બુથ કામગીરી તથા હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવેલ શીલના મેડિકલ ઓફિસર ઉર્વશી મેડમ અને ડો. જાગૃતિ મેડમ તેમજ PHC શીલ ના સુપરવાઇઝર નરેન્દ્રભાઈ ચાવડા અને પોલિયો રૂટ સુપરવાઇઝર ભરતભાઈ ચાવડા દ્વારા કાર્યક્રમ નુ સુચારુ સંચાલન કરવામાં આવેલ…
. .
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર ના ગઢ બોડીદર માં 18 નવેમ્બર શૌર્ય દિવસ ની શોભા યાત્રા ભવ્ય…
पूरी खबर पढ़ें →
🚨 गुजरात की राजनीति में बड़ा बयान! गेनीबेन ठाकोर ने 2027 के विधानसभा चुनाव में BJP को हराने…
पूरी खबर पढ़ें →
*वीर अहीर सपूत देवायत आपा बोदर के गढ़ बोडीदार में 18 नवंबर को शौर्य दिवस शोभा यात्रा भव्य…
पूरी खबर पढ़ें →
*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર ના ગઢ બોડીદર માં 18 નવેમ્બર શૌર્ય દિવસ ની શોભા યાત્રા ભવ્ય…
पूरी खबर पढ़ें →
ચોટીલા: ચોટીલા NH-47 હાઈવે પર રોડના કામકાજને કારણે બીજા દિવસે પણ ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ જોવા મળી હતી. યોગ્ય…
पूरी खबर पढ़ें →
માંગરોળ સમસ્ત સૌરાષ્ટ્ર ખડાયતા વણિક સમાજના ઈષ્ટદેવ શ્રી કોટ્યર્ક પ્રભુનો પ્રાગટ્ય દિવસ કારતક સુદ ૧૨ ના રોજ માંગરોળ…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।