A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024अन्य खबरेताज़ा खबर

રાજુલામાં આવતીકાલે જકાતનાકા વાળા મેલડી માતાજીનો ૧૨ કલાકનો નવરંગ માંડવો યોજાશે.

ડુંગર રોડ પર જકાતનાકા વાળા મેલડી માતાજીનો દર વર્ષની જેમ આયોજન

રાજુલામાં આવતીકાલે જકાતનાકા વાળા મેલડી માતાજીનો ૧૨ કલાકનો નવરંગ માંડવો યોજાશે..

રાજુલા શહેરના ડુંગર રોડ પર જકાતનાકા વાળા મેલડી માતાજીનો દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૨ કલાકનો નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાવળદેવ નાગજીભાઈ (નિંગાળાવાળા) ડાક ડમરૂની રમઝટ બોલાવશે આ સમગ્ર આયોજન શિવરાજભાઇ બાબુભાઇ કોટીલા તથા મિત્ર મંડળ દ્વારા કરવામા આવ્યું છે. આ નવરંગ માંડવામા પધારવા માટે રાજુલા શહેર સહિત આસપાસના વિસ્તારના લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે શિવરાજભાઇની યાદીમાં જણાવેલ છે…

Check Also
Close
Back to top button
error: Content is protected !!