A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024अन्य खबरेगुजरातताज़ा खबरदाहोद

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મેઘરાજાની પધરામણી

લુણાવાડા ખાતે વરસાદના નવા નીર જોવા મળ્યા 

આજ રોજ સાંજના અંદાજે પાંચ છ વાગ્યાની આસપાસ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મેઘરાજાની પધરામણી જોવા મળી અને લુણાવાડા ખાતે વરસાદના નવા નીર જોવા મળ્યા વરસાદ પડતાની સાથે જ વાતાવરણ પલટાયું નગરવાસીઓ ને વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી વાતાવરણ ગરમીમાંથી ઠંડકભર્યું થયું લુણાવાડાની આસપાસ ના ગામ માં પણ માવઠાની અસર જોવા મળી

Back to top button
error: Content is protected !!