Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા…

09 Sep 2026, 09:22 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા... - JUNAGADH, गुजरात

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા…

વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોવાની ક્ષણે જૂનાગઢના વિશ્વાબેન હિતેશભાઈ વાડોયા ભાવુક થઈ ગયા હતા.જૂનાગઢના નાના ગામમાંથી આવતાં ૨૩ વર્ષીય વિશ્વા વાડોયા હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સાથે ચેસ ટ્રેનર તરીકે જોડાયેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આટલી નજીકથી જોવાની ક્ષણ યાદગાર બની રહી છે. તેમને રૂબરૂ જોવાનો દિવસ તેમના જીવનનો ક્યારેય ન ભૂલાય તેવો દિવસ રહેશે. વિશ્વાના પિતા હિતેશભાઈ વાડોયાએ તેમની કારકિર્દીમાં સતત સાથ આપ્યો છે. વિશ્વાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભે તેમની કારકિર્દીમાં મહત્વનો વળાંક લાવ્યો. આ પહેલના કારણે તેમને નોકરી મળી અને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળી.

વિશ્વા બેને જણાવ્યું કે તેમના ગામમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવાની મંજૂરી મળતી ન હતી. પરંતુ તેમના પિતાએ ખેલ મહાકુંભમાં તેમનું નામ નોંધાવ્યું, જે તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ત્યારબાદ તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે (SAG) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. આ ઉપરાંત વિશ્વા બેને જણાવ્યું કે, “ખેલ મહાકુંભના કારણે મને નોકરી મળી. આ પહેલથી ખાસ કરીને ગામડાની છોકરીઓને પોતાના ગામમાંથી બહાર આવીને રમતગમત અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. મારા પરિવાર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ ઉપકાર હંમેશા રહેશે.” વિશ્વાએ પોતાના જીવનમાં આવેલી આ તક માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમને રૂબરૂ મળવાની આ ક્ષણ જીવનભર યાદગાર રહેશે

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

दिन दहाड़े सागौन की लकड़ी काट कर बेखौफ होकर तस्करी कर रहे हैं।और गांव वालों के पूछने पर आरोपी के द्वारा तैस बोला जा रहा हैं कि हम चौकीदार के बेटे हैं। कुछ भी करेंगे
Balrampur-Ramanujganj08 Sep

दिन दहाड़े सागौन की लकड़ी काट कर बेखौफ होकर तस्करी कर रहे हैं।और गांव वालों के पूछने पर आरोपी के द्वारा तैस बोला जा रहा हैं कि हम चौकीदार के बेटे हैं। कुछ भी करेंगे

थाना सनवाल जिला बलरामपुर रामानुजगंज छत्तीसगढ़ के धमनी रेंज अंतर्गत ग्राम डूमपान के करवननिया जंगल से श्याम लाल…

पूरी खबर पढ़ें →
*कराटे प्रतियोगिता में सेंट पॉल स्कूल का परचम, तीन विद्यार्थियों ने जीता प्रथम स्थान – जिला स्तर के लिए चयन*
Chandrapur08 Sep

*कराटे प्रतियोगिता में सेंट पॉल स्कूल का परचम, तीन विद्यार्थियों ने जीता प्रथम स्थान – जिला स्तर के लिए चयन*

महेश निषाद चंद्रपुर महाराष्ट्र *बल्लारपुर, विसापुर -* महाराष्ट्र राज्य क्रीडा विभाग, पुणे के अंतर्गत आयोजित जिला स्तरीय अंतर-विद्यालय…

पूरी खबर पढ़ें →
કાળના પંજામાંથી જીવનને ઉગારતી અખંડ નામસ્મરણની અલૌકિક શક્તિ
A2Z सभी खबर सभी जिले की08 Sep

કાળના પંજામાંથી જીવનને ઉગારતી અખંડ નામસ્મરણની અલૌકિક શક્તિ

નેપાળની સુરંગમાં નવ દિવસ સુધી મોત સામે ઝઝૂમતા સંજય સાહનું કૃષ્ણ જન્માષ્ટમીએ થયેલું પુનર્જીવન માત્ર સંયોગ નથી. માનવીય…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!