ગુરુહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સતાધાર ધામ ગુરુહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન
સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સતાધાર ધામ ખાતે ગૃહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક *ધ્યેયયાત્રી*નું વિમોચન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઇ બાવળિયા, સતાધાર જગ્યાના સંત શ્રી વિજયબાપુ, પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક શ્રી ડો.
જયંતિભાઈ ભાડેશિયા અને પ્રાંત સંઘચાલક મા.શ્રી મુકેશભાઈ મલકાણનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, પ્રાંત પ્રચારકજી શ્રી મહેશભાઈ જીવાણી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
#rssorg #ધ્યેયયાત્રી #RSSGujaratખાતે ગૃહસ્થ કાર્યકર્તાના જીવન કવન આધારિત પુસ્તક ધ્યેયયાત્રી નું વિમોચન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઇ બાવળિયા, સતાધાર જગ્યાના સંત શ્રી વિજયબાપુ, પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક શ્રી ડો.
જયંતિભાઈ ભાડેશિયા અને પ્રાંત સંઘચાલક મા.શ્રી મુકેશભાઈ મલકાણનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, પ્રાંત પ્રચારકજી શ્રી મહેશભાઈ જીવાણી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

क्षेत्र के प्रसिद्ध मंदिर श्री सांवरिया सेठ करनावर जी महाराज का आज 16 सितंबर से 24 सितंबर तक…
पूरी खबर पढ़ें →
इमानुएल भारद्वाज की रिपोर्ट प्रोफेसर पर बाबा साहब अंबेडकर के खिलाफ टिप्पणी और छात्रों को धमकाने का आरोप,…
पूरी खबर पढ़ें →
तावडू में पंच दिवसीय गणेश उत्सव का शुभारंभ, कलश यात्रा के साथ हुई गणपति की स्थापना। तावडू।शहर के…
पूरी खबर पढ़ें →
रिपोर्टर दुर्गालाल बोहरा बेगू बेगू। श्री चारभुजा यात्रा संघ, बेगू के तत्वावधान में बेगू से गढ़बोर स्थित श्री…
पूरी खबर पढ़ें →
જુનાગઢ શહેરના વિષવકર્માનગર, યોગીપાર્ક પાસે આવેલા સહજાનંદ મકાનમાં મકાનમાલિક દ્વારા બહારથી માણસો બોલાવી તીનપત્તીનો નાલ ઉઘરાવીને રમાડાતો જુગારધામ…
पूरी खबर पढ़ें →
कुसमी में गूंजा गणपति बप्पा का जयघोष, जगह-जगह सजे भव्य पंडाल गणेश चतुर्थी पर बाबा चौक, शिव मंदिर,…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।