જુનાગઢમાં ક્રાઈમ બ્રાન્ચે પાડ્યો હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો: મહિલાઓ અને પુરુષો સહિત કુલ ૯ ઝડપાયા..
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


જુનાગઢ શહેરના વિષવકર્માનગર, યોગીપાર્ક પાસે આવેલા સહજાનંદ મકાનમાં મકાનમાલિક દ્વારા બહારથી માણસો બોલાવી તીનપત્તીનો નાલ ઉઘરાવીને રમાડાતો જુગારધામ ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ૪ પુરુષ અને ૫ મહિલાઓ સહિત કુલ ૯ લોકોને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મુખ્ય વિગતો:
ઘટના સ્થળ:સહજાનંદ મકાન, વિષયકર્માનગર, યોગીપાર્ક પાસે, જુનાગઢ
પકડાયેલ આરોપીઓ: કુલ ૯ (૪ પુરુષ + ૫ મહિલા)
કબ્જે કરેલ મુદ્દામાલ:રોકડા રૂ. ૬૫૦/- તથા નાલના રૂ. ૧૭૦૦/- મળી કુલ રૂ. ૪૩,૩૦૦/- નો મુદ્દામાલ અને જુગારનું સાહિત્ય
કારવાહી:જુનાગઢ સી ડીવીઝન પો.સ્ટે. માં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ.
પકડાયેલ કુલ ૯ આરોપીઓના નામ નીચે મુજબ છે:
પુરુષ આરોપીઓ:
૧. ભીખુભાઈ સ/ઓ ગોવિંદભાઈ મોકરીયા(ઉ.વ. ૫૯, રહે. વિશ્વકર્માનગર, જુનાગઢ)
૨. મુકેશકુમાર સ/ઓ મોહનભાઈ જયરામભાઈ ભટ્ટી (ઉ.વ. ૫૫, રહે. મધુરમ અમૃત એપાર્ટમેન્ટ, જુનાગઢ)
૩. હેમંલભાઈ સ/ઓ પ્રવિણભાઈ ધનજીભાઈ સિદ્ધપુરા (ઉ.વ. ૪૦, રહે. વિશ્વકર્મા સીટી, જુનાગઢ)
૪. નિલેશ સ/ઓ અમરાભાઈ કાળાભાઈ કોડીયાતર** (ઉ.વ. ૩૦, રહે. ખોડીયાર મંદિર પાસે, તળાવ, જુનાગઢ)
મહિલા આરોપીઓ:
૫. કાજલબેન વા/ઓ સંજયભાઈ બાલુભાઈ મકવાણા(ઉ.વ. ૪૦, રહે. વિશ્વકર્મા સોસાયટી, જુનાગઢ)
૬. **મનીષાબેન વા/ઓ મુકેશભાઈ મોહનભાઈ પરમાર** (ઉ.વ. ૪૨, રહે. વિશ્વકર્મા સીટી, જુનાગઢ)
૭. શીતલબેન વા/ઓ પીયુષભાઈ પરસોત્તમભાઈ ચંદ્રેશા (ઉ.વ. ૪૨, રહે. રાધિકા એપાર્ટમેન્ટ, જુનાગઢ)
૮. હંસાબેન વા/ઓ રામસંગ રામજીભાઈ બાંભણિયા** (ઉ.વ. ૫૫, રહે. સ્ટાર પ્લેટીનીયમ, મધુરમ, જુનાગઢ)
૯. રાધિકાબેન વા/ઓ જયદીપભાઈ જયસુખભાઈ ઉનડકટ (ઉ.વ. ૨૯, રહે. સહજાનંદ સોસાયટી-૨, જોશીપુરા, જુનાગઢ)
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

हिन्दु युवा संगठन भारत द्वारा राष्ट्रीय अध्यक्ष Raghuvir Sinh Jadeja जी (रघुवीरसिंह जाडेजा) के नेतृत्व में पूरे विश्व…
पूरी खबर पढ़ें →
17सितंबर को प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन पर की कार्यक्रम आयोजित किए जायेंगे, इस अवसर पर भारतीय जनता…
पूरी खबर पढ़ें →
17सितंबर को प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन पर की कार्यक्रम आयोजित किए जायेंगे, इस अवसर पर भारतीय जनता…
पूरी खबर पढ़ें →
17सितंबर को प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन पर की कार्यक्रम आयोजित किए जायेंगे, इस अवसर पर भारतीय जनता…
पूरी खबर पढ़ें →
संतकबीरनगर पुलिस अधीक्षक संदीप कुमार मीना के निर्देशन, अपर पुलिस अधीक्षक के मार्गदर्शन व क्षेत्राधिकारी मेंहदावल के निकट…
पूरी खबर पढ़ें →
संतकबीर नगर जिलाधिकारी आलोक कुमार की अध्यक्षता में किसान दिवस का आयोजन कृषि भवन में आयोजित किया गया।…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।